સુશાંત સિંહ રાજપૂતે 10 દિવસ પહેલા માતાના નામે લખી હતી છેલ્લી પોસ્ટ, જે વાંચીને રડી પડ્યા હતા કરોડો લોકો

જ્યારે સુશાંત 16 વર્ષનો હતો ત્યારે પોતાના માતાને ગુમાવ્યા હતા. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના માતાને યાદ કરતો રહે છે.’ બૉલીવુડના ઉભરતા સ્ટાર્સમાંના એક અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે તેનો મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. ઘરનાં નોકરે ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હાલમાં આત્મહત્યાનું કોઈ કારણ જાણી શકાયું નથી.

image source

અભિનેતા થોડા સમય માટે સોશિયલ મીડિયા પર સક્રિય હતો. તેની છેલ્લી પોસ્ટ તેની માતાના નામે છે. બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતને દુનિયામાંથી અલવિદા કહ્યાને આજે એક વર્ષ પૂરું થઇ ગયું છે. તેની ડેથ એનિવર્સરી પર તેના કરોડો ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. દેશની ત્રણ સૌથી મોટી તપાસ એજન્સીઓ સુશાંતના મોતની ગુત્થીને ઉકેલવામાં લાગ્યા હતા તેમ છતાંય આજદિન સુધી એકટરના મોતનું કારણ એક રાઝ જ છે.

અભિનેતાની છેલ્લી પોસ્ટ શું હતી

ગયા વર્ષે આજના દિવસે જ સુશાંતે મુંબઇ સ્થિત પોતાના ઘરમાં કથિત રીતે ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતને તેના કામની સાથો સાથ તેના સ્વભાવના કારણે પણ ખૂબ પસંદ કરાતો હતો. એક આઉટસાઇડર જે જોત-જોતામાં આખા દેશના દિલોમાં રાજ કરવા લાગ્યો હતો. તેની ડેથ એનિવર્સરી પર આજે અમે તમને બતાવા જઇ રહ્યા છે તેની પોસ્ટ અંગે જે સુશાંતે તેની માતાને લખી હતી.

આંસુઓ અંગે લખી હતી આ વાત

image soucre

સુશાંત સિંહ રાજપૂત પોતાની માતાની કેટલી નજીક હતો એ તો બધા જાણતા હતા. કહેવાય છે કે તેમની માતાના ગયા બધા સુશાંત તણાવમાં રહેવા લાગ્યો હતો. પોતાની માતાની ડેથ એનિવર્સરી પર સુશાંતે એક વખત પોતાની માતા માટે પોસ્ટ લખી હતી જેમાં તેણે પોતાની માતા અને તેની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં એકટરે લખ્યું હતું કે અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન… અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, આ બંનેની વચ્ચે વાટાઘાટો કરવા લાગ્યો છું.

image source

મા. સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી પોસ્ટ છે. એકટરની આ પોસ્ટને યુઝર્સ અત્યાર સુધીમાં 5 લાખ 70 હજારથી વધુ લાઇક અને શેર કરી ચૂકયા છે. ફિલ્મની કરિયરની વાત કરીએ તો ફિલ્મો પહેલા તેણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખ બનાવી હતી. સુશાંતની પહેલી સીરિયર કિસ દેશ મેં હૈ મેરા દિલ હતી. પરંતુ તેને પવિત્ર રિશ્તા સીરિયલથી ઓળખ મળી હતી. ત્યારબાદ કાઈ પો છે, એમએસ ધોની, કેદારનાથ, છિછોરે જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong