લાલ મરચાના કરી લો આ ઉપાયો, મળશે એટલું ધન કે સંભાળી પણ નહીં શકો

લાલ મરચું ખાવામાં ભલે તીખી લાગતી હોય પણ તે ખાવાનાનો સ્વાદ વધારે છે. આ લાલ મરચાના અનેક તાંત્રિક ગુણો પણ છે. તે અનેક કમાલના કામ કરી જાય છે. મરચાના આ ગુણ તંત્ર-મંત્ર અને નજરદોષથી બચાવવાનું કામ કરે છે. જ્યોતિષના અનુસાર મરચાના ખાસ ટોટકા કરવાથી અનેક સમસ્યાઓમાંથી ઝડપથી છૂટકારો મળે છે.

image source

આજે અણે તમારા માટે લાલ મરચાના એવા કેટલાક ઉપાયો લાવ્યા છીએ જેનાથી તમારા અટકેલા કામ ઝડપથી પૂરા થશે અને સાથે જ તમમારી પ્રગતિ પણ નિશ્ચિત રહેશે. આ સિવાય તમે એટલું ધન કમાઈ લેશો કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તેને સાચવવાનુ પણ તમારા માટે મુશ્કેલીરૂપ બની રહેશે.

image source

સૌ પહેલાં તો તમે લાલ મરચાના 21 દાણાને કોઈ પ્રવાહિત જળમાં નાંખો, આમ કરવાથી તમારું કમ થઈ જશે. આ આર્થિક તંગી દૂર કરવાનો અસરકારક ઉપાય છે.

આ સિવાય ઘરમાં કોઈને નજર લાગે છે તો લાલ મરચાંથી તેની નજર ઉતારો. આ પછી લાલ મરચાંને આગમાં નાંખી દો. આમ કરવાથી નજરદોષ ખતમ થી જાય છે.

image source

જો ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચાલી રહી હોય તો તેનાથી પીછો છોડાવવાનું કામ લાલ મરચાની મદદથી કરી શકાય છે. આ માટે તમે લાલ મરચાની સાથે 7 જાયફળ અને 7 ફટકડીના ટુકડા લો. તેની સાથે થોડા કાળા તલ પણ મિક્સ કરો. આ બધી ચીજોને એક કપડામાં બાંધો અને શુક્રવારની રાતે ઘરમાં રાખી લો. આમ કર્યા બાદ શનિવારે આ પોટલીને સાથે લઈ જાઓ અને ઘરની બહાર નીકળતાં ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન મારા ઘરમાં જે પણ મુશ્કેલીઓ છે તેને જલ્દી ખતમ કરો. અમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવો. આ પછી આ પોટલીને પીપળાના ઝાડની નીચે રાખી લો.

image source

જો તમારા ઘરમાં વારેઘડી આર્થિક સમસ્યાઓ આવે છે તો તમે એક રૂમાલ લો અને તેમાં 7 લાલ મરચાં બાંધીને રાખો. આ મરચાંની પોટલીને તિજોરીમાં રાખો જ્યાં તમે રૂપિયા કે ઘરેણાં રાખો છો. માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર ઝડપથી થશે અને તમારી આર્થિક તંગી જલ્દી દૂર થશે. તેનાથી તમે રાહત પણ અનુભવી શકશો.

image source

તો આજથી જ કરી લો લાલ મરચાંના આ ખાસ ઉપાયો અને મેળવી લો ફટાફટ સમસ્યાઓમાંથી મુક્તિ. સફળતા અને સમૃદ્ધિ તમારા કદમ ચૂમશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ