કોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો?

કોયડોઃ શું તમે આપેલી શરત મુજબ આ તાળાનો સાચો કોડવર્ડ શોધી શકો ?

અત્યારે કોરોના વાયરસના લોકડાઉનમાં લોકો અવનવી પ્રવ્રુત્તિઓ ઘરે બેસીને કરતાં જોવા મળી રહ્યા છે. કોઇ વ્યક્તિ સોશિયલ મિડિયા પર એક્ટિવ રહે છે તો કોઇ વ્યક્તિઓને કોયડાઓ ઉકેલવા પસંદ કરે છે.જેના લીધે તમારું મગજ કસાય છે અને તમારો માનસિક વિકાસ વધુ તીવ્ર બને છે.

ઘણાં વાલીઓ પણ આજના સમયમાં તેમના બાળકો પાસે અનેક મગજ કસવાના કોયડાઓને ઉકેલાવતા જોવા મળે છે.અહીં તમને એવો જ એક કોયડો અને તેનો ઉકેલ જણાવવા જઇ રહ્યા છીએ.

એકવાર એક વ્યક્તિ ખૂબ જ ઉતાવળમાં અમદાવાદથી મુંબઈ જવા માટે નીકળો. હવે મુંબઈ પહોંચીને તે હોટલમાં ગયો. હોટલના રૂમમાં પહોંચીને જેવી તેણે પોતાની બેગ તરફ જોયું કે તેના મોતિયા મરી ગયા કારણકે તેની ચાવી તો તે ઘરે જ ભૂલી ગયો હતો.

જોકે, આ બેગમાં અન્ય એક સુવિધા એ પણ હતી કે તેમાં ‘સિક્રેટ કોડ’ છુપાયેલો હતો. હવે આ સિક્રેટ કોડને શોધવામાં તમારે આ વ્યક્તિની મદદ કરવાની છે. જોઈએ કે તમે તમારું કેટલુ મગજ કસીને આ વ્યક્તિની મદદ કરી શકો છો કે નહીં?

જો તમને ગણિતમાં રસ હશે તો ચપટીમાં જ આ કોયડો ઉકેલી નાખ્યો હશે . પરંતુ જો આટલી માથાકૂટ પછી પણ તમને જવાબ મળ્યો ન હોય તો અમે તમને જણાવી દઈએ કે સાચો જવાબ 062 છે. એકમાત્ર આ જવાબ જ તસવીરમાં આપેલી બધી શરતોને પૂરી કરી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ