અત્યારે વધતાં પ્રદૂષણ અને લોકોની ખવાપીવાની ખોટી આદતને કારણે તેમણે ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી આપણને ત્વચાને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે. અત્યારે મોટાભાગના લોકો આ સમસ્યાથી પરેશાન છે. ત્યારે તેમણે આના માટે ઘણા ઉપાય અજમાવ્યા હોય છે પરંતુ તેનાથી તેમણે કોઈ અસર થતી નથી. ઘણી વાર તેનાથી આ સમસ્યા વધી જાય છે અને ત્વચાને કોઈ આડઅસર પણ થઈ શકે છે.

તમને પણ આ સમસ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તેના માટે આજે આપણે એક એવા ઉપાય વિષે જાણીએ કે તેનાથી તમારે ત્વચાને લગતી અનેક સમસ્યા દૂર થઈ જશે. તેનાથી ખીલ, કાળા દાગ જેવી સમસ્યાથી તમને હમેશા માટે છૂટકારો મળી શકે છે. તેનાથી તમારી ત્વચા ચમકીલી બની જશે અને આંખ નીચે કાળા ડાઘ પણ દૂર થઈ જશે આજે આપણે તેના ઉપાય વિષે જાણીએ.
ખીલ અને કાળા ડાઘ થવાનું કારણ શું છે :

તમે જ્યારે ખાવા પીવામાં ધ્યાન ન રાખો ત્યારે તમને આ સમસ્યા થઈ શકે છે. તેથી તમારે વધારે તળેલું અને વધારે મસાલા વાળી વસ્તુ ન ખાવી જોઈએ. તમારે ત્વચા માટે વધારે કેમિલક યુક્ત પદાર્થ પણ ન વાપરવા જોઈએ. આ સમસ્યા થવાનું સૌથી મોટું કારણ છે તણાવ. વધારે તણાવ લેવાથી પણ આ સમસ્યા થઈ શકે છે. તમે જ્યારે ખાંડ વાળી વસ્તુ એટલેકે મીઠાઇ વધારે ખાતા હોવ ત્યારે તમારે આ સમસ્યા થઈ શકે છે. તેના માટે તમારે પૂરતી ઊંઘ ન લેવાથી અસર થાય છે. તમારા શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.
તેના માટેના ઘરેલુ ઉપાય :

તમારે જ્યારે આ સમસ્યા થવા લાગે ત્યારે તમારે રૂની મદદ વળે તમારી ત્વચા પર લીંબુનો રસ લગાવો અને તેને તમારે આખા ચહેરા પર સારી રીતે માસજ કરવો જોઈએ. તેને ૧૦ મિનિટ માટે મસાજ કરો. તેનાથી તે સારી રીતે ત્વચામાં ઉતરી શકે. તમારી પાસે લીંબુ ન હોય ત્યારે તમે ટામેટાનો ઉપયોગ પણ કરી શકો છો.

તેને ૧૦ મિનિટ પછી હૂંફાળા પાણીથી તમારે ધોઈ લેવું. તે પછી તમારે ૧૦ મિનિટ માટે એલોવેરા જેલને લગાવીને તેને મસાજ કરવું જોઈએ. તેને તમારે આખી રાત માટે રહેવા દેવું જોઈએ તેનાથી તમારી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થશે. તેને સવારે સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને એક સપ્તાહમાં જ ફરક દેખાવા લાગશે તે તમારી ત્વચાને અંદરથી સાફ કરે છે.
આ ઉપાય પણ અસરકારક છે :

તમારે ખીલ હોય તો તમે આ ઉપાય પણ કરી શકો છો. તેના માટે તમારે ફુદીનાના પણ લેવા અને તેને પીસી લેવા જોઈએ તે પછી તેને તમારી ત્વચા પર લગાવો આનાથી ત્વચામાં નિખાર આવશે અને ખીલ પણ દૂર થશે. ટી ટ્રી ઓઇલ સંક્રમણથી બચાવે છે. તેનાથી ત્વચા પર રહેલ જીવાણુ દૂર થાય છે. આનો ઉપયોગ સીધો ન કરવો જોઈએ તેના માટે તમારે તેને એલોવેરા જેલ અથવા મધમાં ભેળવીને લગાવવું જોઈએ. તમારે કેળાની છાલથી તમારી ત્વચા પર મસાજ કરવું આનાથી પણ તમારે ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થશે. બટાકાનો રસ ત્વચા પર લગાવવાથી પણ તમને આ સમસ્યા માઠી છૂટાકરો મળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત