આ છે કરોડપતિ બનવાની રેખા, ચેક કરી લો તમારી હથેળી

અનેક વાર અનેક લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે તેના હાથમાં તો અભ્યાસની, લગ્નની કે પછી સુખી થવાની રેખા જ નથી. જેના કારણે તેઓ અનેક પ્રકારની પૂજાઓ પણ કરાવી લેતા હોય છે. કહેવાય છે કે હસ્તરેખા વિજ્ઞાન ફક્ત ભવિષ્યને જણાવે છે એવું નથી પણ આવનારા સમયમાં તમારા જીવનમાં ધનની સ્થિતિ કેવી રહેશે તે પણ જણાવે છે.

image source

તમે તમારી હસ્તરેખાથી જાણી શકો છો કે તમે જીવનમાં ક્યારે ધન મેળવી શકો એમ છો. અને ક્યારે તમારી ધનરેખા તમારો સાથ છોડી દેશે. તો જાણી લો કે તમારી કુંડળી અને હસ્તરેખાને શું સંબંધ છે.

image source

હસ્તરેખા વિજ્ઞાન પણ અનેક ચીજો શીખવે છે. તેમાં કહેવાયું છે કે જો હાથમાં જીવનરેખાની સાથે મંગળ રેખા છેલ્લે સુધી જતી હોય છે અને વ્યક્તિનો હાથ ભારે રહે છે તો તેવી વ્યક્તિના નસીબ ખૂલી જાય છે. તેમના જીવનમાં સંપત્તિ વિરાસતમાં મળે છે અને સાથે જ કરોડો રૂપિયાના માલિક બની શકે છે. આ વ્યક્તિઓ જીવનમાં હંમેશા માન સન્માન અને પ્રતિષ્ઠા મેળવે છે. હસ્તરેખા વિજ્ઞાનના અનુસાર જો હથેળીમાં એકથી વધારે ભાગ્ય રેખા હોય છે તો આંગળીઓના આધાર પણ બરાબર હોય તો વ્યક્તિને જીવનમાં એકાએક ધન મળી જાય છે.

image source

જો હથેળીમાં ભાગ્ય રેખા જાડીથી પાતળી બની રહી હોય અને આંગળીઓ સીધી હોય તો અને સાથે શનિનો પર્વત પણ ઉંચો હોય તો જીવન રેખા ગોળ અને મસ્તિષ્ક રેખા મંગળ પર્વત સુધી જતી હોય તો આવા વ્યક્તિઓને ધંધા કે નોકરીમાં અનેક ગણી સફળતાઓ મળે છે. તેમની સતત પ્રગતિ થતી રહે છે. આ પ્રકારની હસ્તરેખા ધરાવતી વ્યક્તિઓ બિઝનેસથી વધારે રૂપિયા કમાઈ લેતી હોય છે.

image soucre

જો સૂર્ય રેખામાં કોઈ દોષ ન હોય અને તે એકથી વધારે હોય તો સાથે હાથ ભારે હો તો શનિ અને સૂર્યની આંગળી સીધી કે પછી બરાબર હોય તો અને આ સિવાય પણ ભાગ્ય રેખા મણિબંધથી નીકળીને સીધી શનિ પર્વત સુધી પહોંચે તો આવા વ્યક્તિઓ કરોડપતિ બની જાય છે.

image source

જો ચંદ્રમાની તરફ નિર્દોષ રેખા ભાગ્ય રેખા સાથે મળે છે તો તેમાં કોઈ દોષ હોતો નથી. ભાગ્ય રેખા સીધી શનિ પર્વતની નીચે પૂરી થાય તો વ્યક્તિને કોઈ અન્ય પાસેથી ધન મળી રહે છે. એવા લોકોના ભાગ્યમાં અન્યથી રૂપિયાથી ધનવાન બનવાના યોગ બને છે. જેના કારણે પણ તેઓ ભાગ્યશાળી અને સફળ બને છે.

image soucre

તો તમે પણ જાતે થોડી મહેનતથી ચેક કરી લો તમારા હાથની ભાગ્ય રેખા અને અને અન્ય રેખાઓ પણ. જાણી શકશો કે તમે કરોડ પતિ બની શકશો કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!