કરિનાનું ગજબનું ટ્રાંસફોર્મેશન જોઇને યુઝર્સે લીધી જબરી લપેટામાં, જુઓ તો ખરા લોકોએ કેવી ઉડાવી મજાક

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર હં હંમેશા પોતાના અંદાજ માટે પ્રસિદ્ધ રહી છે. તે પછી બેબોનું ઝીરો ફિગર હોય કે પછી અભિનેતા સૈફ અલી ખાનની સાથે લગ્ન હોય. અત્યારના સમયમાં કરીના કપૂર ખાન પોતાની બીજી ડીલીવરી થઈ ગયા બાદ પોતાના ટ્રાન્સફોર્મેશનના લીધે ચર્ચામાં આવી ગઈ છે.

-કરીના કપૂર ખાન થઈ રહી છે ટ્રોલ.

-ટ્રાન્સફોર્મેશનના લઈને યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી.

-આની પહેલા પણ બેબો આવી છે ટ્રોલર્સના નિશાને.

અભિનેત્રી કરીના કપૂર ખાનના ફોટો થયા વાયરલ.

અભનેત્રી કરીના કપૂર ખાન પોતાની બીજી ડીલીવરી પછી પોતાના ફિગરને પહેલા જેવું કરવા માટે વજન ઉતારવાના પ્રયાસો કરતી જોવા મળી રહી છે. યોગા કરતા સમયે અભિનેત્રી કરીના કપૂર ખાનનો એક ફોટો છે જે હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અભિનેત્રી કરીના કપૂર ખાનની વધતી ઉમર જોવા મળી રહી છે. જેના લીધે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરીના કપૂર ખાનને આ ફોટોના કારણે ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે.

ફેંસ દ્વારા કરવામાં આવી કમેન્ટ

અભિનેત્રી કરીના કપૂર ખાનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં પોતાની યોગા કરતા સમયનો ફોટો શેર કર્યો છે. ત્યારે કરીના કપૂર ખાનના ફેંસ કરીનાને એવું પૂછી રહ્યા છે કે, તુ આટલી બધી કેવી રીતે સુજી ગઈ છે, ત્યાર બાદ અન્ય એક યુઝર દ્વારા કમેન્ટ કરતા લખ્યું છે કે, બેબો હવે તુ ઘરડી જોવા મળી રહી છે.

આની પહેલા પણ ટ્રોલ કરવામાં આવી છે કરીના કપૂર ખાનને.

image source

અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે આવું પહેલી વાર નથી થઈ રહ્યું કે, તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રોલ કરવામાં આવી હોય, આની પહેલા પણ ઘણી વાર કરીના કપૂર ખાનએ ટ્રોલિંગનો સામનો કરી લીધો છે. અત્યારના સમયમાં જ અભિનેત્રી કરીના કપૂર ખાનને દેવી સીતાના રોલ નિભાવવા માટે ૧૨ કરોડ રૂપિયા ફીની માંગ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ફરીથી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સનું એવું કહેવું હતું કે, અભિનેત્રી કરીના કપૂર ખાન આ રોલને ડિઝર્વ નથી કરી રહી.

image source

અભિનેત્રી કરીના કપૂર ખાનના વર્કફ્રંટ વિષે વાત કરીએ તો, અભિનેત્રી કરીના કપૂર ખાન જલ્દી જ પોતાની આવનાર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં મુખ્ય અભિનેત્રીનું પાત્ર નિભાવતા જોવા મળી શકે તેમ છે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં અભિનેત્રી કરીના કપૂર ખાન અભિનેતા આમિર ખાનની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે અને આ ફિલ્મમાં અભિનેત્રીનો એક અલગ જ અંદાજ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong