કરિનાના બીજા બાળકનું નામ પાડવાની લોકો લઇ રહ્યા છે જબરી મજા, તસવીરો જોઇને તમે પણ હસી પડશો…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા માટે કેટલાક નામો સુચવી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વિષે મજાક કરી રહ્યા છે ફેંસને કરીના કપૂરના બીજા દીકરાનું નામ શું હશે તેની ખાસ રાહ જોઈ રહ્યા છે.

करीना कपूर खान और सैफ अली खान 
image soucre

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના ઘરે નાના મહેમાન આવી ગયા છે. કરીના કપૂર ખાનએ આજે સવારના સમયે પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીના કપૂરના દીકરાનો જન્મ મુંબઈના કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં થયો. એવામાં ટ્વીટર પર તેમની ખુબ જ ચર્ચા થઈ રહી છે. જ્યાં ફેંસ તેમના દીકરાની સુરત જોવા માટે આતુર છે તો ત્યાં જ કેટલાક ફેંસએ કરીના કપૂર ખાનના નાના દીકરાનું નામ પણ સૂચવવાનું શરુ કરી દીધું છે.

ટ્વીટર યુઝર્સ દ્વારા સૂચવવામાં આવ્યા નામ:

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક નામનું સૂચન કરીના અને સૈફના દીકરા માટે આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વાતની મજા લઈ રહ્યા છે તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે, એવુંનામ કરીનાના બીજા દીકરાનું હોવું જોઈએ નહી. જો આપને યાદ હોય તો કરીના કપૂરના પહેલા દીકરા તૈમુરના જન્મ સમયે તેમના નામને લઈને ઘણો વિવાદ થયો હતો.

કરીના કપૂરએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તૈમુરના નામ્પ્ર થયેલ વિવાદએ તેમને ડરાવી દીધા છે અને તે પોતાના બીજા બાળકનું નામ જલ્દીથી કોઈને જણાવશે નહી. કરીનાએ કહ્યું હતું કે, વિવાદના કારણે તે ખુબ જ રડી પણ હતી, ત્યાર બાદ તેમણે નિર્ણય કર્યો હતો કે, તેઓ સમજી- વિચારીને જ આવનાર બાળકના નામની જાહેરાત કરશે. કરીના કપૂરના જણાવ્યા મુજબ તેમના એક મિત્રએ પણ તૈમુરના નામ પર આપત્તિ દર્શાવી હતી.

આપને જણાવી દઈએ કે, કરીના કપૂર ખાન આ સમયે ટ્વીટર પર નંબર 1 પર ટ્રેંડ કરી રહી છે. દીકરાના જન્મ માટે ફેંસ તરફથી ઘણી શુભકામનાઓ મ્લીર્હી છે. ફેંસ ખુથીથી ફૂલ્યા નથી સમાઈ રહ્યા.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને દુઆઓ મળી રહી છે અને તેમના બાલકા સ્વસ્થ હોવાની કામના કરી રહ્યા છે. આ દરમિયાન તૈમુર અલી ખાન પણ ચર્ચામાં રહ્યા છે. એનું કારણ છે કે, ફેંસને તેમના જન્મ સમયની ફોટોઝને શેર કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ