કરીના કપૂર ખાન પહોચી એક શૂટિંગમાં તૈમૂરને તેડીને, એ દ્રશ્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર….જોવો એના ફોટાઓ….

આમ જોઈએ તો સેલીબ્રીટીઓ પોતાની પર્શનલ અને પરોફેશનલ લાઈફ ઘણી અલગ રીતે જીવતા હોય છે. પણ આજે કરીનાએ તો ગજબ જ કરી નાખી. નટખટ, જીદ્દી ને અભિમાની કરીના આજે એક ઉતમ માતા સાબિત થઇ છે.જેમ રાણી લક્ષ્મીબાઈ યુધ્ધમાં પણ પોતાના સંતાનને સાથે રાખ્યો હતો, એમ જ આજે કરીના કપૂર મહેબૂબ સ્ટુડીયોમાં એક શૂટિંગમાં આવી ત્યારે તૈમૂરને ગોદમાં ઉચકીને સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આટલી મોટી ને સફળ અભિનેત્રી હોવા છતાં પણ એક સામાન્ય માતાની જેમ જ પોતાના વ્હાલા તૈમૂરને તેડીને ગઈકાલે સાંજે એક એડ મૂવીના શૂટિંગ માટે સ્ટુડિયો પહોચી ગઈ હતી.

ગ્રીન કલરના કપડામાં પોતાના બોડીગાર્ડ સાથે અલગ જ અંદાજમાં નજરે પડી એની વાઈરલ ફોટો…

જયારે તૈમૂર બ્લુ કલરના નાઈટડ્રેસમાં જોવા મળ્યો હતો…

આજે જયારે કરીનાને પોતાના બાળકને ગોદમાં ઊંચકી કામ કરતી જોઈ ત્યારે એ વાત તો સાબિત થાય જ છે કે હજી આજે પણ ભારતીય માતૃત્વ, હૂંફ, પ્રેમ છે જ પણ ખાલી એની વ્યાખ્યા ને પરિભાષામાં જ બદલાવ આવ્યો છે..

ભારતની ભૂમિ જ એવી છે એમાં ચાહે હજારો પરિવર્તનો આવી શકે પણ એક માનાં પ્રેમમાં ક્યારેય ખોટ ન આવી શકે…માતાનો પ્રેમ તો અવિરત વહ્યા જ કરશે….ચાહે એ રાણી લક્ષ્મીબાઈ હોય કે આજની આપણી આધિનિક,મોડર્ન ને ગ્લેમરસથી ભરેલી કરીના કપૂર હોય !!!

રોજ રોજ આવા વાઈરલ થયેલ ફોટાઓ ને સૌનું આકર્ષણનું કેન્દ્ર બનેલ વાઈરલ માહિતી હવે તમારા મોબાઈલ પર એક ક્લિકમાં જોઈ શકો છો !!!! એના માટે લાઈક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેન્તીલાલ”

ટીપ્પણી