કરીના-તૈમુરની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પરથી નહિં હટે તમારી નજર, જોવા કરો જલદી ક્લિક

કરીના કપૂર ખાન ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ

image source

કરીના કપૂર ખાન ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યા પછીથી તૈમુર અને પોતાની એક ફોટોને લઈને ખુબ ચર્ચામાં છે. હૃતિક રોશનથી લઈને કેટરીના કૈફ અને રણવીર સિંહથી લઈને અર્જુન કપૂર સુધી, બોલીવુડના આ બધા સ્ટાર્સએ તૈમૂરના આ ફોટો પર રીએક્શન આપ્યું છે.

image source

આપને જણાવીએ કે કરીના કપૂર ખાને જયારે પોતાનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું તો એક જ દિવસમાં તેના એક મીલીયન ફોલોઅર્સ થઈ ગયા. શરુઆતમાં કરીના કપૂર ખાને એક ફિટનેસ બ્રાંડની સાથે ફોટોશુટનો વિડીયો શેર કર્યો હતો. કરીના કપૂર ખાને પોતાના ફેંસની ડીમાંડ પછી જ કરીના કપૂરે તૈમુર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો. પરિવારના સભ્યો, દોસ્તો અને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના જાણીતા લોકોએ કરીના કપૂર ખાનનું ઇન્સ્ટાગ્રામ પર સ્વાગત કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂર ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ પછી થી જ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, કરીના કપૂર ખાન પહેલા પણ કહ્યું છે કે તે ઇન્સ્ટાગ્રામ પર એક સિક્રેટ અકાઉંટ ચલાવી રહી છે. પરંતુ આ પહેલીવાર છે કે જયારે કરીના કપૂરે અધિકારીક રીતે ઇન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે. કરીના કપૂરે અત્યાર સુધીમાં કેટલીક પોસ્ટ પણ કરી દીધી છે જેમાં તૈમુર અલી ખાન સાથેનો ફોટો સૌથી વધારે ચર્ચામાં વિષય બની રહ્યો છે.

ફોટો શેર કરતા કરીના કપૂર લખે છે કે આ એક જ છે, જેને મેં પોતાની ફ્રેમ છીનવાનો અધિકાર આપું છું. આના સિવાય બીજું કોઈ નહી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના કપૂર ખાન દ્વારા શેર કરવામાં આવેલ ફોટોસ પર કેટલાક બોલીવુડ સેલેબ્સએ પણ પ્રતિક્રિયા આપી છે. હૃતિક રોશનથી લઈને કેટરીના કૈફ અને રણવીર સિંહ થી લઈને અર્જુન કપૂર સુધી આ બધા સિતારાઓએ તૈમુર અલી ખાનની આ ફોટો પર રીએક્શન આપ્યું છે. જ્યાં હૃતિક રોશનએ આ ફોટો પર ‘ટુ સ્વીટ’ કેપ્શનમાં લખ્યું છે ત્યાં જ કેટરીના કૈફે કેપ્શનમાં ‘પંપકિન’ જણાવ્યું છે.

image source

અર્જુન કપૂર તૈમુર અલી ખાનને ‘રીયલ નવાબ’ કહ્યું છે તો ત્યાં જ રણવીર સિંહએ આ ફોટા પર ક્યુટ ઈમોજી બનાવી છે. આ સ્ટાર્સ સિવાય પણ કેટલાક ફેંસે કરીના કપૂરના આ ફોટોને ખુબ જ પસંદ કર્યો છે.

મોટી બહેન કરિશ્મા કપૂર આમાં સૌથી આગળ રહી હતી. સાથે જ કરણ જૌહર અને સોહા અલી ખાનએ પણ કરીના કપૂરની પોસ્ટ પર કમેન્ટ કરીને કરીના કપૂરનું સ્વાગત કર્યું છે. કરીના કપૂર ખાનના ઇન્સ્ટાગ્રામ અકાઉંટને બ્લુ ટીક મળી ગઈ છે અને કરીના કપૂરે પોતાના નાનપણની ફોટોને ડિસ્પ્લેમાં લગાવવામાં આવેલ છે. એમ પણ કરીના કપૂર ખાનને બોલીવુડની ગોસીપ ક્વીન કહેવામાં આવે છે તો પછી કરીના સોશિયલ મિડીયાથી કેવી રીતે દુર રહી શકે છે?

image source

પ્રોફેશનલ સ્તરે ખુબ જ વ્યસ્ત ચાલી રહી છે કરીના કપૂર ખાન:

આપને જણાવીએ કે કરીના કપૂર ખાન આ અધિકારીક ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર ફક્ત એક જ દિવસમાં ૧૦ લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતા. તૈમુર અલી ખાનની ફોટો શેર કર્યા પછી હવે એ પણ માનવામાં આવી રહ્યું છે કે કરીના કપૂર શકાય છે કે પોતાના પ્રોફેશનલ વર્કફ્રંટની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ ફોટોસ પણ શેર કરતી રહેશે. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર ખાન થોડાક સમય પહેલા જ અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં જોવા મળી હતી.

image source

આ ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં કરીના કપૂરની સાથે અક્ષય કુમાર, દીલજીત દોસાંઝ અને કીયારા અડવાણી જેવા સિતારાઓ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ સિવાય કરીના કપૂર પોતાની ફિલ્મ ‘અંગ્રજી મીડીયમ’ને લઈને ચર્ચામાં ચાલી રહેલ તેમજ કરીના કપૂર ખાન સાથે આ ફિમમાં ઈરફાન ખાન, રાધિકા મદાન જેવા સ્ટાર્સની સાથે કામ કરી છે. કરીના કપૂરની ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ ૧૩ માર્ચ, ૨૦૨૦ના રોજ થીયેટરમાં રીલીઝ થવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ