કરણ જોહરના શોમાં ભાઈ અભિષેક સાથે મળીને બહેન શ્વેતાએ એવી તો શું વાતો કરી ઐશ્વર્યાની…

કરણ જોહરના જાણીતા ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં કરણ દ્વારા બચ્ચન પરિવારના ને સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં એક છે  અભિષેક બચ્ચન અને બીજી છે તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદા. જેમાં આ શો દરમ્યાન બને વચ્ચે જબરજસ્ત  સિબલિંગ બૉન્ડ જોવા મળ્યું હતું. આ શોમાં બંને ભાઈ બહેને એકબીજાના રહસ્યો એક પછી એક ખોલતા ગયા. જેમાં કરણે બનેને ટ્રિકી પ્રશ્નો પણ પૂછ્યા હતા ને બંને એ સરળ ને સહજ જવાબો પણ આપ્યા હતા.

જ્યારે કરણે શ્વેતાનંદાને એક પ્રશ્ન પૂછ્યો કે તમારા ભાઈ અભિષેક અને ભાભી ઐશ્વર્યા આ બંનેમાથી સારું એક્ટર કોણ ? ત્યારે જેમ બહેન તેનાભાઇનું જ બોલે ને ભાઇનો જ પક્ષ લે તેમ જ શ્વેતા એ પણ વાત વાતમાં પોતાના ભાઈને જ બેસ્ટ એક્ટર કહ્યો હતો. જો કે તેનું કારણ એ પણ હોય કે તેને ભાભી એશ્વર્યા સાથે ઓછું બને છે. એ પણ હોય શકે, પરંતુ જાહેરમાં તો તેઓ હંમેશા સાથે જ રહે છે. કોઈપણફંક્શન કેમ ના હોય એશ અને તેની નણંદ શ્વેતા સારો જ વર્તાવ કરે છે. એષા અંબાણીના લગ્ન પ્રસંગે તમે સૌએ જોયું જ હશે એ તો.

આ ચેટ શોમાં ઐશ્વર્યાની ગેર હાજરી હોવા છતાં મોટાભાગના પ્રશ્નો એશને લઈને જ પૂછવામાં આવ્યા હતા. એશ એક માતા તરીકે કેવી છે, એશ ને અભિ બંનેમાથી કોણ ઉતમ માતા પિતા છે. તો તરત જ જવાબનમાં શ્વેતાએ અભિષેકનો પક્ષ લઈને બોલી હતી કે, અભિષેક બેસ્ટ પિતા છે અને તે પ્રેમાળ છે. જ્યારે એશ એકદમ કડક ને ગુસ્સાવાળી માતા છે

જ્યારે લાસ્ટ અનેડ ફાસ્ટ રૈપિડ ફાયર રાઉન્ડમાં શ્વેતા બોલી કે તેને તેની ભાભી એશ્વર્યા કોલ કે મેસેજના જવાબ નથી આપતી તે બિલકુલ પસંદ નથી. જ્યારે એષણા વખાણ કરતાં એ પણ બોલી કે તે એક બેસ્ટ ને સ્ટ્રોંગ માતા છે. તેનું આ વલણ મને અતિ પ્રિય છે.

આ સોમા ભાઈ બહેનનો પ્રેમ જોવા મળ્યો હતો. અભિષેકે જણાવ્યુ કે અમારું ફેમિલી વોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવેલ છે જેમાં મારી માતા વધારે એક્ટિવ રહે છે, જ્યારે મારા પિતા બિલકુલ એક્ટિવ રહેતા નથી. આ ગ્રૂપમાં એશ, અભિ, શ્વેતા અને તેમના બાળકો એડ છે.