આજકાલ ઘણાબધા લોકોને માઈગ્રેઇન (આધાશીશી) ની તકલીફ હોય છે તો એમની માટે ખાસ..

અરધા માથાનો દુઃખાવો ખુબ જ ગંભીર હોય છે.

લોકો માત્ર પેઇન કિલર લઈ કામ ચલાવી લે છે. તેવામાં માઇગ્રેઇન માટે એક રામબાણ ઉપાય છે. તેને ચોક્કસ અજમાવી જુઓ. ચાલો જાણીએ તેના ઉપયોગની વિધિ.

ચણા જેટલું કપૂર લો. દેશી ઘીનો ગોળનો હલવો બનાવી તેમાં આ કપૂર ભેળવી ખાઈ જાઓ. તમે આ પ્રયોગ જ્યારે પણ કરો ત્યારે તે ખાઈને 3-4 કલાક ધાબળો ઓઢી સુઈ જવું. તમને જરા પણ હવા ન લાગવી જોઈએ.

નોંધ : ભીમસેની કપૂર કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પર મળી જશે, કપૂરને રૂમાલમાં રાખી તેને અવારનવાર સુંઘતા રહેવાથી માથાનો દુઃખાવો, શરદી અને ઉધરસમાં રાહત મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઘરગથ્થું ઉપાય માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી