કોમોલિકાએ દરિયા કિનારે પડાવ્યા બોલ્ડ ફોટા, પુરાવા તરીકે જોઇ લો તસવીરો

ટીવી એક્ટ્રેસ ઉર્વશી ઢોલકીયા તેના પ્રોફેશનલી બીઝી શેડ્યુલ હોવાછતાં તે પોતાનો પર્સનલ સમય કાઢી જ લે છે. હાલના દિવસોમાં ઉર્વશી ઢોલકીયા બ્રેક લઈને ગોવામાં વેકેશન માણી રહી છે. આ સાથે જ ઉર્વશી ઢોલકીયા સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પણ શેર કરી રહી છે.

image source

ઉર્વશીએ ગોવામાં વેકેશન દરમિયાન બ્લેક કલરની ટ્યૂબ બ્રા અને મીની સ્કર્ટ સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરેલ ફોટોમાં એકદમ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

image source

ઉર્વશીએ સમુદ્ર કિનારે કેન્ડીડ પોઝમાં ફોટોસ ક્લિક કરાવ્યા છે. આ ફોટોસમાં ઉર્વશીનો ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. તેમજ ઉર્વશીએ તેની ફ્રેન્ડ્સ સાથેના પણ કેટલાક ફોટોસ શેર કર્યા છે. આ ફોટોસમાં જોવા મળી રહ્યું છે કે ઉર્વશી તેના વેકેશનને ગોવામાં ખૂબ એન્જોય કરી રહી છે.

image source

આ પહેલા પણ ઉર્વશીની બીકનીમાં ફોટોસ શેર કર્યા છે. એ ફોટોસમાં ઉર્વશીએ ટરકોઈસ બ્લુ કલરની બિકીનીમાં જોવા મળી હતી. જેમાં ખુબજ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી.

image source

ઉર્વશીના કામની વાત કરીએ તો છેલ્લે ઉર્વશી ‘નચ બલિયે’ના ડાન્સ રિયાલિટી શોમાં તેના એક્સબોયફ્રેન્ડ અનુજ સચદેવા સાથે જોવા મળી હતી. ઉર્વશીના ડાન્સિંગ મુવ્સ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. ઉપરાંત અનુજ સચદેવા સાથેની કેમેસ્ટ્રી પણ દર્શકોએ ખૂબ પસંદ કરી છે.

image source

ઉર્વશીની તેના કરિયરમાં એક ખાસ ઓળખ સ્ટાર પલ્સના ‘કસોટી જિંદગી કી’ 1માં જ્યારે તેને આ સીરિયલમાં કમોલિકાનો કિરદાર નિભાવ્યો હતો. ત્યારબાદથી દર્શકો ઉર્વશી ઢોલકીયાને કમોલિકાના નામથી ઓળખવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ