યે રિશ્તાના આ ટેણીયાની તસવીરો જોઇને તમે થઇ જશો ખુશ-ખુશ

ખૂબ મોજથી તન્મય ઋષિએ રમ્યો હોળી

image source

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (yeh rishta kya kahelata hai)માં કૈરવની ભૂમિકા નિભાવનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ તન્મય ઋષિ એકવાર ફરીથી ચર્ચામાં છવાઈ ગયા છે. ખરેખરમાં તન્મયે તાજેતરમાં જ પોતાની દાદી સાથે હોળીનો તહેવાર ઉજવ્યો છે. હવે જોઈશું તન્મય ઋષિ(tanmay rishi)ના કેટલાક ફોટોઝ…

દાદીના ગાલ પર લગાવ્યું ગુલાલ

image source

તન્મય ઋષિએ દાદી માંના ગાલ પર ખૂબ જ મજા લઈને ગુલાલ લગાવ્યું, અને દાદીએ પણ તન્મય ઋષિની સાથે ખૂબ રંગોથી હોળી રમ્યા.

તન્મયની ખુશીનું ઠેકાણું ના રહ્યું.

image source

દાદીની સાથે હોળી રમતા હોઈ તન્મય ઋષિની હોળીનું કોઈપણ ઠેકાણું નથી રહ્યું.

શૂટિંગ માંથી સમય મળતા જ તન્મયે કર્યું આ કામ.

image source

સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ની શૂટિંગ પૂરું થતા જ તન્મયે કેટલીક ચેનલ્સને હોળી સ્પેશિયલ ઇન્ટરવ્યૂ શૂર કરતા સમયે દાદી માંની સાથે હોળી રમ્યા.

વાઇરલ થઈ રહી છે તન્મય ઋષિની ફોટોઝ.

image source

સોશિયલ મીડિયા પર ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના ચાઈલ્ડ આર્ટિસ્ટ તન્મય ઋષિની આ ફોટોઝ ખૂબ વાઇરલ થઈ રહી છે.

સેટ પર પણ ધમાલ મચાવી.

image source

સીરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ના સેટ પર પણ મોહસીન ખાન (mohsin khan) અને તન્મય ઋષિ (tanmay rushi)એ સાથે મળીને સેટ પર કઈક આવા અંદાજમાં હોળીની ધમાલ મચાવી.

ફેંસ બનાવી રહ્યા છે તેઓના કોલાર્જ.

image source

તન્મય ઋષિની સોશિયલ મીડિયા પર શેર કરાયેલ ફોટોઝના ફેંસ કેટલાક પ્રકારના કોલાર્જ બનાવીને શેર કરી રહ્યા છે.

તન્મય ઋષિને સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની શુટિંગ માંથી જેવી રજા મળે કે તરત જ ફરવા માટે અને ધમાલ-મસ્તી કરવા માટે નીકળી પડે છે.

image source

તન્મય ઋષિના આવા જ કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

ખુબ જ ખુશ જોવા મળ્યો તન્મય ઋષિ

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના ચાઈલ્ડ આર્ટિસ્ટ તન્મય ઋષિને જેવી જ રજા મળી, તેની આંખોમાં જ ચમક આવી ગઈ.

image source

મસ્તીના મૂડમાં જોવા મળ્યો તન્મય ઋષિ

તન્મય ઋષિ પોતાના માતાપિતા સાથે મસ્તી કરવા પહોચી ગયા અને આ ફોટોમાં તો તે મસ્તીના જ મૂડમાં જોવા મળી રહ્યો છે.

તન્મયની ઝૂલા પરની મસ્તી

image source

તન્મય ઋષિએ મસ્તી કરવા માટે એક પણ ઝૂલો છોડ્યો નથી.

ફુગ્ગાઓ સાથે તન્મય ઋષિએ સમય વિતાવ્યો.

તન્મય ઋષીએ ફુગ્ગાઓની સાથે સમય વિતાવ્યો અને આ ફોટોઝમાં તન્મય ઋષિ ખરેખર કમાલનો દેખાઈ રહ્યો છે. ઉપરાંત આ ફોટોઝમાં તન્મય ઋષિ ખુબ ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે.

તન્મય ઋષિ ઓનસ્ક્રીન માંની જેમ જ ફોટોઝના પોઝમાં જોવા મળી છે.

image source

તન્મય ઋષિ પોતાની ઓનસ્ક્રીન માની જેમ જ છે અને તેના આ નટખટ પોઝને જોઇને આપને ખરેખરમાં શિવાંગી જોશીની યાદ આવી જાય છે.

તન્મય ઋષિ સ્વભાવે ખુબ જ નટખટ છે અને મોટાભાગે સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પર ધમાલ મસ્તી કરતા જોવા મળી જ જાય છે.

શિવાંગી જોશીની સાથે સેટ પર ખુબ મસ્તી કરે છે તન્મય ઋષિ.

image source

તન્મય ઋષિ સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ના સેટ પર શિવાંગી જોશીની સાથે ખુબ ધમાલ મસ્તી કરે છે.

પોતાની સ્માઈલથી જીતી લે છે બધાના દિલ

તન્મય ઋષિ પોતાની સ્માઈલથી દરેક વ્યક્તિના દિલ જીતી લે છે અને તેનો આ ફોટો જોઇને કોઈને પણ પ્રેમ ઉભરાય આવે છે.

પોઝ આપવામાં શિવાંગી જોશીને પણ પાછળ છોડી દે તેમ છે તન્મય ઋષિ(tanmay રિશી)

image source

તન્મયના ઘણા બધા પોઝ જોયા પછી એવું જ લાગી રહ્યું છે કે તન્મય ઋષિ આ બાબતમાં પોતાની ઓનસ્ક્રીન માંને પણ પાછળ જ છોડી દેશે.

શુટિંગથી સમય મળતા જ આવી રીતે આરામ ફરમાવે છે તન્મય ઋષિ

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની શુટિંગ થી સમય કાઢીને તન્મય ઋષિ કઈક આવા અંદાજમાં આરામ ફરમાવે છે.

તન્મય ઋષિ સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ની શુટિંગને ખુબ એન્જોય કરે છે અને આ જ સીરીયલના સેટ પરથી સામે આવેલ ફોટોઝ આ વાતની સાબિતી છે.

image source

સેટ પર બધાનો પ્યારો છે તન્મય ઋષિ.

સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ના સેટ પર તન્મય ઋષિ બધાનો ખુબ જ દુલારો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ