જુનાગઢના ડુંગર વિસ્તારમાં એક સિંહણ ચઢી ગઈ કેસુડાંના ઝાડ પર, જુઓ ફોટો અને વાંચો રસપ્રદ માહિતી…

જૂનાગઢ ડુંગર ઉત્તર રેન્જ ના જંગલ માં અભૂતપૂર્વ ઘટના જોવા મળી સિંહણ કયારે પણ વૃક્ષ ઉપર ચડી ના શકે ત્યારે એક સિંહણ એ વૃક્ષ ઉપર ચડી વન્યપ્રેમી ને મન મોહક કરવામાં આવ્યા..જેમાં ટ્વીટર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સી એમ વિજય રૂપાણી એ ટ્વીટ કરવામાં આવ્યું..

દિપક નામના ગાર્ડ જયારે જંગલ માં રાઉન્ડ દરમ્યાન એક સિંહણ જ્યારે કેશુડા ના વૃક્ષ ઉપર બેઠી હતી ત્યારે ગાર્ડ એ પોતાના મોબાઈલ માં ફોટો લેવામાં આવ્યો અને આ ફોટો વનવિભાગના અધિકારી ને આપવામાં આવતા આ સિંહણના ફોટા એ વિશ્વના લોકો ને મન મોહક કર્યા અને વધુ લોકો આ ફોટો ને શેર કરવા લાગ્યા સામાન્ય રીતે આવી ઘટના ક્યારે પણ જોવા મળતી નથી દીપડા ચિતા એ તો વૃક્ષ ઉપર છડી શકે છે પણ સિંહ કે સિંહણ વૃક્ષ ઉપર ચડી ના શકે માટે આ ઘટના વિશ્વ ફલક ઉપર ચમકી ગઈ છે..

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ આ વૃક્ષ ઉપર ના સિંહણ ના ફોટો ને ટ્વીટર ઉપર ટ્વીટ કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ આ ફોટોને ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરવામાં આવી અને ગિરનાર ના જંગલ ની અભૂતપૂર્વ ઘટના એ વિશ્વના લોકો મન મોહક કરી દેવામાં આવ્યા..

લેખન સંકલન : વિજયસિંહ પરમાર

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.