જો તમે પણ ટ્રાય કરી લેશો આ જાદુઈ ફેસવોશ તો એવો ચમકશે તમારો ચહેરો કે નહીં કરો વિશ્વાસ

દરેક વ્યક્તિ ઈચ્છે છે તે તે સુંદર દેખાય અને તેના ફેસ પર ગ્લો બની રહે. સુંદર ચહેરો દેખાય તે માટે તે અનેક મોંઘી ક્રીમ અને બ્યૂટી પ્રોડક્ટ્સ ખરીદી લેચા હોય છે. કેટલાકની તો સાઈડ ઈફ્કેટ પણ થાય છે અને ચહેરાને સુંદર બનાવવાને બદલે તેઓ પોતાનું નુકસાન કરી લેતા હોય છે.

image source

આજે અમે આપને એક એવા ફેસ પેક વિશે જણાવીશું જેને તમે ઘરે જ બનાવી શકો છો, થોડા જ ખર્ચે તૈયાર થઈ જતો આ પેક તમને સુદરતા આપશે. ઠંડીની સીઝન છે અને તમારા ફેસ પર કરચલીઓ આવી છે તો તેને ખતમ કરવામાં આ પેક તમારી મદદ કરી શેક છે. તેને લગાવતામાં તમે ફરક જોઈ શકો છો.

આજે અમે આપને એવા કેટલાક અસરકારક ઘરેલૂ ઉપાયો જણાવીશું જેનાથી તમને ફાયદો થશે અને તમે સુંદર ચહેરો મેળવી શકશો. પછી ભલે તમે તેને ઘરની ચીજોથી જ બનાવી લો. તો જાણો કઈ કઈ ચીજનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને વિવિધ રીતે ચમકાવી શકો છો.

image source

ફેયરનેસ લોશન

તમારા ફ્રિઝમાં રહેલું દહીં તેમાં તમારી મોટી મદદ કરે છે. તેમાં સૌથી વધારે લેક્ટિક એસિડ હોય છે. તમે તેનાથી ફેસ પર થઓડી વાર મસાજ કરો અને પછી તે સૂકાઈ જાય એટલે ફેસ વોશ કરી લો. તેનાથી ફેસ પર નવો ગ્લો આવશે.

image source

આ સાથે જો તમે કોઈ પેક બનાવવીને લગાવવા ઇચ્છો છો તો તમે અડધી ચમચી દહીં. 3 ચમચી ઓલિવ ઓઈલ અને 1 ચમચી મધ લો અને તેને મિક્સ કરીને નહાવાના અડધા કલાક પહેલાં ફેસ પર લગાવી લો. તમે તેને હાથ, ગરદન વગેરે જગ્યાઓએ પણ લગાવી શકો છો. તેનાથી સ્કીન ગ્લો કરે છે. આ પેકનો ઉપયોગ તમે 7 દિવસ સુધી કરી શકો છો.

મુલ્તાની માટીનો પેક

image source

મુલ્તાની માટીમાં બોડી માટે ખાસ જરૂરી મિનરલ્સ હોય છે. તે ફેસની સુંદરતાને વધારવાનું કામ કરે છે. 4 ચમચી મુલ્તાની માટી લો. તેમાં 5 ચમચી ગુલાબજળ, 2 નાની ચમચી બદામનું તેલ મિક્સ કરો. હવે આ પેકને ફેસ પર અને શરીર પર ઈચ્છો ત્યાં લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. પછી તમે જ્યારે નહાઓ ત્યારે તેને કાઢી લો. તમને તેની અસર જોવા મળશે.