કોઈ તમને કહે કે પ્રેમ શું છે? તેના માટે તમે પ્રેમનો અર્થ શું કહે છે? પ્રેમ એ એક પ્રકારની લાગણી છે. તમને કોઈના પ્રત્યે ખાસ લગાવ છે? આકર્ષણ છે? કોઈની સાથે દોસ્તી છે? આવા ઘણા સવાલ થાય છે. શું તમને ખ્યાલ છે કે, તમને તમારા મિત્ર સાથે પણ પ્રેમ થઈ શકે છે. જો આવું થયું હોય તો તમને કેવા સંકેત મળે છે. તમે તમારા દિલની વાત કઈ રીતે કરી શકો છો, આવ ઘણા સવાલોના જવાબ આજે અમે તમને જણાવીએ.

દરેક સબંધમાં પોતાની મર્યાદા અને અપેક્ષાઑ હોય છે. તમારા ખાસ મિત્ર સાથે તમારા સબંધ બહુ ગાઢ છે પરંતુ, શું તમે જાણો છો આ જ સબંધ પ્રેમમાં પાડવાની શક્યતાઓ વધારે રહે છે. આ સંકેતોથી જાણો શું તમને તમારા ખાસ મિત્ર સાથે પ્રેમ તો નથી થયો છે કે નહીં.
શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ “કુછ કુછ હોતા હે મા” આપણે જોયું કે પ્રેમ જ દોસ્તી છે સાચું કહીએ છીએ તો આ ફિલ્મ લોકોને અહેસાસ અપનાવ્યો છે. લોકોને પોતાના ખાસ મિત્ર સાથે પણ પ્રેમ થઈ શકે છે. દોસ્તીનો સબંધ બહુ ખાસ હોય છે. તેથી આમાં એકબીજાની નજીક આવવામાં વધુ સમય લગાતો નથી.
મિત્ર સાથે પ્રેમ થઈ શકે છે :

ઘણા પ્રેમથી ભરેલા સબંધ માત્ર એટલા માટે અધૂરા રહી જાય છે કારણકે, તેમના પર દોસ્તીનું નામ આવતું હોય છે. ઘણા લોકો દોસ્તી સાથે જ સંબંધને એક પગલું આગળ લઈ જાય છે. એનું કારણ એ છે કે ડર હોય છે. ક્યાક પ્રેમના ચક્કરથી તેઓ પોતાના મિત્રને પણ ન ગુમાવી શકે.
કેટલાક લોકો સામે વાળી વ્યક્તિની ભાવના નથી સમજી શકતા અથવા તેમણે પોતાના દિલની વાત કહેવામા ડર લાગતો હોય છે. સમય જતા વાર નથી લાગતી. જો તમે તમારા દિલની વાત નહીં જણાવો તો તે વ્યક્તિ બીજા કોઇની થવામાં વાર નથી લાગતી.
દોસ્તી એ જ પ્રેમ છે :
વાસ્તવમા એકબીજાની નજીક રહેવા તથા દરેક સિક્રેટ વાત શેર કરવામા અને પસંદ કે નાપસંદ સાથે જીવવાને કારણે ખાસ મિત્રનો સબંધ વધારે મજબૂત બનાવી શકે છે. તેવામાં અહી પ્રેમના ફૂલ ખીલવામાં જજો સમય લાગતો નથી. જો તમે પણ તમારા ખાસ મિત્રને પ્રેમ કરતાં હોવ તો આ સંકેતથી તમે તેમના દિલની વાત સમજી શકો છો.
ખુશ કરવાના પ્રયત્ન કરે છે :
દરેક સબંધમાં બંને વ્યક્તિ એકબીજાને ખુશ કરવાના બધા પ્રયત્ન કરે છે. શું તમે તમારા ખાસ મિત્રને ખુશી માટે કઈપણ કરવા માટે તૈયાર થઇ જાવ છો? શું તમે ઈચ્છો છો કે તમારા ખાસ મિત્ર સુધી દુખ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખે છે. તેથી એક વાર તમે તમારા દિલ પર હાથ રાખીને પોતાને પ્રશ્ન પૂછતા હોય છે કે તમને પણ તમારા મિત્ર સાથે પ્રેમ થયો છે કે નહીં.
બીજા મિત્રથી ઈર્ષા થવી :

જ્યારે આપણને ગમતી વ્યક્તિ બીજા કોઈ પણ વાત કરે છે ત્યારે આપણને ઘણી વાર ઈર્ષા થવા લાગે છે. તમને તમારા ખાસ મિત્રને બીજા કોઈ સાથે હળીમળીને વાતો કરે ત્યારે તમને ન ગમે તો તમારા દીલને એકવાર પૂછવું જોઈએ આ સવાલ.
સાથે ન હોવા છતાં પણ સાથે રહે :
જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે વધારે સમય વિતાવ્યો હશ તો તમને તેમના પ્રત્યે લાગણી રાખી હોય ત્યારે આજુબાજુ ન હોય તે છતાં આપણને તેની જ વાતો કરતાં હોય છે. તેમણે યાદ કરતાં અને તેમના સાથે વાતો કરવાથી દિલ ખુશ થઈ જતું હોય છે. જો આ ક્રિયા પણ તમારી સાથે થતી હોય તો સમજી જાવ કે તમે પ્રેમ દરિયામાં ડૂબી ગયા છે.
મદદગાર અને સ્પષ્ટ રહે છે :

તમારા ખાસ મિત્રને છે તો જેમની સામે આપણે કોઈ પણ રીતે હસી બોલે શકે. તેમના સામે રડવામાં પણ કઈ ખોટું નથી. તેમના સાથે આપણે દરેક સુખ દુખની વાતો કરે છે. જો તમારા ખાસ મિત્ર દર વખતે માત્ર તમારી પાસે કોઈ સમસ્યા માટે મદદ માગતા હોય છે અથવા કોઈ અભિપ્રાય માગે તો સમજી જાવ કે તે તમારા માટે ખાસ છે.
મિત્ર સાથે પ્રેમ થાય તો શું કરવું :
જો તમને તમારા ખાસ મિત્રને જાણતા હોવાને અધિક સેમી થયો હોય અને જો એવું લાગે કે તમે તેના પ્રેમમાં છો તો તમારે તમારી લાગણીને જનવી દેવી જોઈએ. જો તમને એવો દર સતાવી રહ્યો છે કે ક્યાક પ્રેમનો એકરાર કરવામાં મિત્રતા ગુમાવી શકે છે. તો સમજી લેજો કે તમને તમારી લાગણી ન જણાવીને પણ તમને કઈ મળવાનું નથી.