ખુબ જ કામનો છે આ નુસખો, ધોળા વાળને કરશે કાળા એ પણ માત્ર 7 જ દિવસમાં, જાણો કેવી રીતે…

મિત્રો, આજના જમાનમાં બધાને સુંદર દેખાવું છે તેના માટે તે તેના શરીરની ખૂબ કાળજી રાખે છે. તેના માટે તમારે ઉપરથી લઈને નીચે સુધી સારું અને સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. અત્યારે વ્યસ્ત જીવનશૈલી અને ખોટી ખાણી પીણીની આદતથી આપના આપના શરીરનું સારી રીતે ધ્યાન રાખી શકતા નથી અને તેનાથી સૌથી વધારે નુકશાન ત્વચા અને વાળને થાય છે.

image source

આજના સમયમાં મોટાભાગના લોકોને નાની ઉમરે જ વાળ સફેદ થવા લાગે છે. તેના કારણે તેની સુંદરતામાં ઘટાડો થાય છે. તેના માટે તે ઘણા ઉપાયો કરતી હોય છે. તેના માટે ઘણા પાર્લરમાં જઈને તેના માટે ઘણા ખર્ચા કરે છે પરંતુ તેમાં વધારે કેમિકલ હોવાથી વાળને વધારે નુકશાન થાય છે. તેના માટે તમારે ઘરેલુ કેટલાક ઉપાય કરવા જોઈએ તેનાથી તમારા વાળ કાળા, મજબૂત અને સુંદર દેખાવા લાગશે અને તેની કોઈ આડઅસર થશે નહીં.

કોઈપણ વ્યક્તિના સારા દેખાવા માંગતા હોય તો તેના આ સારા હોય ત્યારે તેની સૌંદર્યમા પણ વધારો થાય છે. સ્ત્રી હોય કે પુરુષ બધાને તે સારા અને સુંદર દેખાય તેવુ ઇચ્છતા હોય છે પરંતુ, અત્યારે વ્યસ્ત જીવનશૈલીને કારણે તેની પાસે તેની સારી રીતે સંભાળ રાખવાનો સમય રહેતો નથી.

image source

મોંઘા પ્રસાધન કરતાં ઘરેલુ ઉપાય કરવાથી થશે લાભ :

આજકાલ ઘણી નાની ઉમરે જ લોકોને તાલીય પણુ, વાળ ખારવા અને સફેદ વાળ જેવી સમસ્યા થવા લાગી છે. આના કારણે વ્યક્તિની ઉમર ખૂબ વધારે હોય તેવું લાગે છે. તે તેના વાળની સંભાળ રાખવા માટે પાર્લરમાં જઈને ઘણા મોંઘા પ્રસાધનોનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ, તેનાથી લાંબા ગાળે નુકશાન થઈ શકે છે.

image source

તમારે ફરજિયાત વાળ કલર કરવાનું જરૂર પડે છે તેના સિવાય તમારી પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી હોતો. પરંતુ તમે ઘણા સરળ ઉપાયો અપનાવવાથી તમે ઘરે બેઠા વાળને સારા બનાવી શકો છો. તેના માટે તમારે સાત દિવસ આ ઉપાય કરવાથી તમારા વાળ કાળા બની જશે.

ઉપાય :

કાચું પપૈયું :

image source

તમારે સૌથી પહેલા કાચું પપૈયાની જરૂર રહેશે તેને તમારે લેપ બનાવી લેવો. આને તમારે વાળના મૂળમાં લગાવો અને તેને મહેંદીની જેમ લગાવીને રાખી દેવું. આને તમારે અઠવાડિયામાં ૩ વખત આવું કરવું જોઈએ. આને તમારે વાળમાં ૨૦ મિનિટ માટે રહેવા દેવું અને તે પછી તમારે તેને ધોઈ લેવું. વાળમાં ખોળો હશે તો તે પણ દૂર થશે અને વાળ કુદરતી રીતે કાળા થશે.

તલનું તેલ :

image source

તલનું તેલ વાળ માટે ખૂબ સારું માનવમાં આવે છે. આની સાથે તલનું સેવન અને તલના તેલનું સેવન કરવું પણ ખૂબ લાભદાયી છે. તમારા વાળ માટે આ ખૂબ ઉપયોગી છે. તમારે રોજના ભોજનમાં આનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમારા વાળ લાંબા અને ભરાવદાર રહેશે, તેનાથી તમારા વાળ ખૂબ સુંદર દેખાશે.

કાળા મરી :

કાળા મરી સફેદ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેના માટે તમારે મરીને પાણીમાં નાખીને તેને ઉકાળી લેવું જોઈએ. આ પછી તે પાણીને ઠંડુ કરીને તમારે માથાને તેનાથી ધોઈ લેવું જોઈએ. તેના માટે તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ કરવાથી તમારા વાળ કાળા બની જશે.