આ 5 લોકોને ખાસ મહત્વ આપે છે સલમાન ખાન, શું તમે જાણો છો નામ

બોલિવૂડમાં સલમાન ખાનનું માથું અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. જે બોલિવૂડની ફિલ્મોમાં જોવા મળે છે. તેઓએ ઈસ 1988માં અભિનયની દુનિયામાં પહેલી ફિલ્મ બીબી હો તો ઐસીથી શરૂઆત કરી હતી. સલમાને પોતાની પહેલી વ્યાવસાયિક સફળતા 1989માં રિલિઝ કરી અને મૈને પ્યાર કિયાથી મેળવી. જેના માટે તેઓએ ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ નવીન પુરુષ અભિનેતા પુરસ્કાર પણ મેળવ્યો. આ બોલિવૂડની થોડી સફળ ફિલ્મોમાં સ્ટાર કલાકારની ભૂમિકા કરતા રહ્યા. જેમકે સાજન, હમ આપકે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ અને બીવી નંબર 1 અને આ એવી ફિલ્મો હતી જેઓએ તેમના કરિયરમાં પાંચ અલગ અલગ વર્ષોમાં સૌથી વધારે કમાણી કરી હતી.

image source

1999માં ખાને 1998ની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અતિથિ ભૂમિકા માટે ફિલ્મ ફેર એવોર્ડમાં સહાયક અભિનેતાનો પરુરસ્કાર જીત્યો અને સાથે જ તેઓએ અનેક આલોચનાત્મક અને વ્યવસાયિક ફિલ્મોમાં સ્ટારના રૂપમાં સફળતા પ્રાપ્ત કરી હતી જેમાં હમ દિલ દે ચૂકે સનમ, તેરે નામ, નો એન્ટ્રી, પાર્ટનર વગેરે સામેલ છે. 2017માં ટાઈગર જિંદા હૈથી પણ કમાણીનો નવો ઈતિહાસ બનાવ્યો હતો. આ રે ખાને પોતે હિંદી સિનેમાના પ્રમુખ અભિનેતામાં સૌથી મહાન અભિનેતાની છબિ બનાવી છે.

આ લોકોની સામે ઝૂકે છે સલમાન ખાનનું માથું

અમિતાભ બચ્ચન

image source

બોલિવૂડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન અને સલમાન ખાનની ફિલ્મ બાગબાન તો સૌને યાદ છે. આ ખૂબ જ કમાલની પિક્ચર રહી. લોકો આજે પણ આ મૂવી જોવાનું પસંદ કરે છે. સલમાન ખાન અમિતાભ બચ્ચનની ઈજ્જત કરે છે. જ્યારે પણ તેમને જુએ છે તેમને ગળે લગાવી લે છે.

મિથુન ચક્રવર્તી

image source

મિથુન ચક્રવર્તી બોલિવૂડના જાણીતા અભિનેતા છે. સલમાન ખાન મિથુનને પોતાના આઈડિયલ માને છે. તેઓએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મિથુનને મિથુન કાની સાથે કામ કરવા ઈચ્છે છે. મિથુન ચક્રવર્તી પણ સલમાનને દીકરીને જેમ પ્રેમ કરે છે. બંને એકમેકની ખૂબ જ ઈજ્જત કરે છે.

રજનીકાંત

image source

સાઉથ ઇન્ડિયામાં ભગવાનની જેમ માનીતા અભિનેતા રજનીકાંતની પણ દરેક વ્યક્તિ ઈજ્જત કરે છે. સલમાન ખાન રજનીકાંતની બગુ ઈજ્જત કરે છે. તેઓ તેમને પોતાના આઈડિયલ માને છે.

ધર્મેન્દ્ર

image source

બોલિવૂડના સુપર સ્ટાર ધર્મેન્દ્ર જેમને દરેક વ્યક્તિ પસંદ કરે છે. તેઓની ખાસ કરીને યંગ લોકો કોપી પણ કરે છે. ઘર્મેન્દ્ર પાજીની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ ઈજ્જત કરે છે. તેઓ ખૂબ જ નરમ દિલના વ્યક્તિ છે. સલમાન ખાન પણ તેમની ખૂબ ઈજ્જત કરે છે. તેઓ કહે છે કે ધર્મેન્દ્ર તેમના પિતા સમાન છે.

સની દેઓલ

image source

બોલિવૂડના જાણીતા અભિનેતા સની દેઓલને સલમાન ખાન પોતાના મોટા ભાઈની જેમ માને છે. તેઓએ ફિલ્મ રેસ 3માં બોબી દેઓલને સની દેઓલના કહેવા પર લીધા હતા. આ પછી તેઓએ એક ને એક 4 ફિલ્મો આપી છે. હાલમાં તેઓ ફિલ્મ હાઉસફુલ 4માં જોવા મળ્યા હતા. સની દેઓલની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ ઈજ્જત કરે છે.