SBI, HDFC નહી પરંતુ આ છે સમગ્ર વિશ્વની સૌથી સસ્તી પસર્નલ લોન આપતી બેંક, જાણો તમે પણ

ઘણીવાર અમુક કાર્ય માટે બેન્કમાથી આપણે ખાનગી લોન લેવાની વધારે જરૂર પડે છે. જો તમારે આ લોન લેવી હોય અને તમારો ક્રેડિટ સ્ટોર ૭૫૦ થી વધારે હોય ત્યારે તમને બેન્ક આ લોન પરના વ્યાજ પર થોડી રાહત આપી શકે છે. તમારે લોન જોઈએ ત્યારે તમારો ક્રેડિટ સ્ટોર જ નક્કી કરે છે કે તમને કેટલી લોન મળો શકે છે. આજે આપણે તેના વિષે જાણીએ.

image source

૮.૯૦ના દરે આ બેન્ક આ લોન આપે છે :

તમારે પર્સનલ લોક જોઈતી હોય ત્યારે તે તમને દેશમાં સૌથી સસ્તી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી મળશે. આ બેન્ક ૭૦૦ થી વધારે જેનો ક્રેડિટ સ્ટોર હોય તેને ૮.૯૦ના વ્યાજે પર્સનલ લોન આપશે. દેશમાં બીજી સૌથી મોટી બેન્ક જે પર્સનલ લોન આપે છે તે પંજાબ નેશનલ બેન્ક છે. તે તમને ૮.૯૫ ટકાના વ્યાજ પર લોન મળશે. આ વ્યાજ પર પેરા મિલીટ્રી અને રક્ષા કર્મચારી માટે છે. સામાન્ય લોકો માટે આ બેન્કનો આ લોન માટે વ્યાજ દર ૧૧.૩૦ ટકાથી શરૂ થાય છે.

image source

રેપો રેટના આધારે આ લોનની રકમ નક્કી કરવામાં આવે છે :

સેંટરલ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટના આધારે તમને આ લોન પર રકમ નક્કી કરવામાં આવે છે. તેના માટે રિઝર્વ બેન્કના રેપો રેટમાં ફેરફારનો સાથે વ્યાજદર પણ બદલાતા રહે છે. અત્યારે આ બેન્ક તમને ૯.૮૫ ટકાના વ્યાજદર પર તમને આ લોન આપે છે.

image source

તેમાં મીડિયા રિસ્ક શ્રેણીમાં વ્યાજના દર ૧૦.૦૫ ટકા છે. દેશમાં સાતમા સ્થાન પર સૌથી મોટી બેન્ક છે ઇંડિયન બેન્ક તે તમને ૯.૦૫ ટકાના વ્યાજદર પર આ લોન આપે છે. આ વ્યાજદર ફક્ત મહિલાઓ માટે જ છે અને પુરુષો માટે આ લોનનો વ્યાજ દર ૯.૨૦ ટકા જેટલો રહેશે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૭૫૦ થી વધારે ક્રેડિટ સ્કોર પર આ લોન આપે છે :

image source

બેન્ક ઓફ મહારાષ્ટ્ર તમારે આ લોન જોઈતી હોય ત્યારે તમારે ૭૫૦થી ક્રેડિટ સ્કોર હોવો જોઈએ તેમાં તમને તે ૯.૫૫ ટકા જેટલું વ્યાજ દર પર આ લોન આપે છે. જ્યારે ૬૦૦ થી ૬૪૯ ના ક્રેડિટ સ્કોર ધરાવતા હોય તેવા લોકોએ ૧૦.૫૫ ટકાના વ્યાજ ડરથી તમારે આ લોન આપે છે. દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છે. તે તમને આ લોન ૯.૬૦ ટકાના વ્યાજદરે તમને તે આ લોન આપે છે.

image source

જ્યારે સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક એચડીએફસી બેન્ક છે તેનો વ્યાજદર ૧૦.૫૦ ટકાના વ્યાજે તમને આ લોન મળી શકે છે. આ લોન લેવી હોય ત્યારે તમને બેન્ક ઓફ બરોડા માથી તમને ૧૦.૨૦ ટકાના વ્યાજદરે આ લોન મળી શકે છે. કોટક બેન્ક માં તમને આ લોન ૧૦.૭૫ ટકાના વ્યાજદરે આ લોન મળી શકે છે. યુકો બેન્ક તમને ૧૦.૦૫ ટકાના વ્યાજદરે આ લોન મળી શકે છે. તેથી તમને આ લોન મળે ત્યારે તમારે તમારા ક્રેડિટ સ્કોર ના આધારે તમને તેની રકમ મળે છે.