જલ્સા કરોને જેંતીલાલ

જોરૂ કા ગુલામ’ હોય છે આ બે નામવાળા પુરૂષો, પત્ની આંખના ઈશારે નચાવે છે

એવું કહેવાય છે કે લગ્ન એ જન્મો જન્મનું બંધન હોય છે. લગ્ન ફક્ત બે લોકો વચ્ચે જ નહીં, પરંતુ અહીં બે પરિવારોનું મિલન પણ જરૂરી હોય છે. અરેન્જ મેરેજ હાલમાં આપણા સમાજમાં ખૂબ પ્રચલિત છે. આ જ કારણ છે કે કેટલાક લોકો લગ્નનું નામ આવતાની સાથે જ ગભરાઇ જાય છે, પછી કેટલાક લોકો તેને તેમના જીવનની સૌથી ખુશ ક્ષણ માને છે. વાત ભલે ગમે તે હોય, પરંતુ પાર્ટનર હંમેશાં એક બીજાને ખુશ રાખવા કંઈકને કઈક અલગ કરતા રહે છે.

છોકરીઓ ખૂબ નર્વસ થઈ જાય છે

image source

જ્યારે લગ્નની વાત આવે ત્યારે છોકરીઓ ખૂબ નર્વસ થઈ જાય છે, કારણ કે તેમના માટે બધું એક નવું વાતાવરણ હોય છે. જીહા મિત્રો, પોતાનું ઘર છોડીને અચાનક બીજાના ઘરે જવુ તેમના માટે સરળ નથી હોતું. અહીં જો પતિ સપોર્ટ કરવાવાળો મળી જાય તો છોકરીઓની સમસ્યા થોડી દૂર થઈ જાય છે, પરંતુ આ ખૂબ જ ઓછા કિસ્સામાં જોવા મળે છે. આ જ કારણ છે કે લગ્નના નામથી છોકરીઓ ડરવા લાગે છે.

કેટલાક છોકરાઓ તેમના પાર્ટનરથી ખૂબ ડરતા હોય છે

image source

કોઈના પણ માટે ઘર પરિવારને છોડીને જવું સરળ નથી હોતું. પરંતુ આજે અમે તમને એવા કેટલાક છોકરાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના જીવનસાથીને ખુશ રાખવા કંઇ પણ કરવા સંમત થાય છે. તમે જોયું જ હશે કે લગ્ન પછી છોકરીઓ થોડી ડરે છે અને શરમાઈ પણ છે, પરંતુ જો એમ કહેવામાં આવે કે છોકરાઓ પણ આ તબક્કામાંથી પસાર થાય છે, તો ભાગ્યે જ કોઈ આ વાત માની લેશે. પરંતુ ખરેખર તેવું થાય છે, કેટલાક છોકરાઓ તેમના પાર્ટનરથી ખૂબ ડરતા હોય છે.

ડર અને સન્માનમાં ઘણો તફાવત હોય છે

image source

તમને જણાવી દઈએ કે ડર અને સન્માનમાં ઘણો તફાવત હોય છે. જો તમે તમારા જીવનસાથીનું સન્માન કરો છો તો તે તમારા માટે સારું રહેશે, પરંતુ જો તમને તમારા જીવનસાથીથી ડર લાગે છે તો તે તમારા માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે જો તમારા સાથીને ખબર પડે તો તે તમારાથી થોડી નારાજ પણ થશે. તો ચાલો જાણીએ કે કયા બે નામના છોકરાઓ છે જેઓ તેમના જીવનસાથીથી ખૂબ ડરે છે?

S નામના છોકરાઓ

image source

છોકરા અથવા પુરુષો જેમના નામ S અક્ષરથી શરૂ થાય છે, તે સ્વભાવમાં ખૂબ સારા હોય છે. તેઓ ને હંમેશાં તેમના જીવનમાં ખુશીની ઇચ્છા રાખે છે, જેના કારણે તેઓ ઘણીવાર સમાધાન કરવાનું પણ શીખી લે છે. તેઓ તેમના જીવનસાથીને લઈને ખૂબ ગંભીર હોય છે. તેઓ તેમના જીવનસાથીને ખુશ રાખવા માટે કોઈપણ પગલા ભરવા હંમેશા તત્પર રહે છે. માત્ર આટલુ જ નહીં, તેઓ તેમના જીવનમાં ક્યારેય ઝઘડો કરવા માંગતા નથી. જેના માટે જો તેમને તેમના જીવનસાથીથી ડરીને રહેવુ પડે તો પણ તે હંમેશાં રહેવા તૈયાર હોય છે.તેની પોતાની વિશિષ્ટ ગુણવત્તા છે.

P નામના છોકરાઓ

image source

જે છોકરાઓના નામ P થી શરૂ થાય છે તે પણ તેમની પત્નીથી ખૂબ ડરે છે. આ લોકોની ખામી એ હોય છે કે તેઓ ફક્ત તેમની પત્નીને બતાવવા ડરતા હોય છે, તેઓ મનથી ડરતા નથી હોતા. આ લોકો ખૂબ જ શરમાળ સ્વભાવના હોય છે, જેના કારણે તેઓ કંઇપણ બોલ્યા વિના તેમના જીવનસાથીની દરેક વાત સ્વીકારી લે છે. એટલું જ નહીં, તેઓ ડરપોક પ્રકારનાં હોય છે, તેઓને તેમની પત્નીનો ખૂબ ડર લાગે છે. તેને એ વાતનો ડર હોઈ છે કે કદાચ તેની પત્ની તેને છોડીને ક્યાંય જતી ન રહે. આ જ કારણ છે કે તેઓ તેમની પત્નીના સામે હંમેશા દબાયેલા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version