JIO ખાસ ગ્રાહકો માટે લાવ્યું શાનદાર પ્લાન, હવે ફક્ત આટલા રૂપિયામાં મેળવો ફ્રી કોલિંગની મજા

રિલાયન્સ JIOએ આઈયૂસી ચાર્જ ખતમ કરવાની સાથે સાથે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની જાહેરાત કરી છે. એવામાં કંપનીએ એક એક કરીને તમામ પ્લાનમાં ફેરફાર કર્યા છે અને તેમાં અનલિમિટેડ કોલ્સની સુવિધા એડ કરી છે. JIOએ પોતાના 75 રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્લાન ફર્ત જીઓ ફોન યૂઝર્સને માટે છે. આ સૌથી સસ્તો પ્લાન છે એને તે 28 દિવસનો પ્લાન છે. તેમાં કોલિંગ અને ડેટા બંને સુવિધાઓ મળે છે.

JIO ફોનનો 75 રૂપિયાનો રિચાર્જ પ્લાન

image source

જિો ફોન યૂઝર્સને માટે કંપની ખાસ જિઓ ઓલ ઈન વન પ્લસ પ્લાન ઓફર કરે છે. સૌથી સસ્તો જિઓફોન પ્લાન 75 રૂપિયાનો છે. પહેલાં તેની કિંમત 49 રૂપિયાની હતી. પછી કંપનીએ તેની કિંમત 75 રૂપિયા કરી છે. તેમાં 28 દિવસની વેલિડિટીની સાથે સાથે કુલ 3 જીબી ડેટા અને 50 એસએમએસની સુવિધા મળે છે. જો તમે રોજ 100 એમબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે દરેક નેટવર્ક પર પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મેળવી શકો છો.

JIOફોનનો 125 રૂપિયાનો પ્લાન

image source

કંપનીએ જિઓના 75 રૂપિયા સિવાય 125 રૂપિયા, 155 રૂપિયા અને 185 રૂપિયાના ઓલ ઈન વન પ્લાન પણ રાખ્યા છે. આ દરેક પ્લાનમાં જિઓ ફોન યૂઝર્સને 28 દિવસની વેલિડિટી અને દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. 125 રૂપિયામાં કુલ 14 જીબી ડેટા અને 300 એસએમએસ, 155 રૂપિયામાં કુલ 28 જીબી ડેટા અને 100 એસએમએસ અને 185 રૂપિયામાં કુલ 56 જીબી ડેટા અને રોજ 100 એસએમએસ મળી રહ્યા છે.

JIOફોનના અન્ય પ્લાન્સ

image source

ઓલ ઈન વન પ્લાનના સિવાય પણ કંપનીએ પોતાના ગ્રાહકો માટે ખાસ કરીને 99 રૂપિયા, 297 રૂપિયા અને 594 રૂપિયાના 3 પ્લાન ઓફર કર્યા છે. 99 રૂપિયામાં 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 14 જીબી ડેટા અને 300 એસએમએસ મળે છે. 297ના પ્લાનામાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 42 જીબી ડેટાની સાથે 300 એસએમએસ મળે છે. તો 594 રૂપિયાના પ્લાનમાં 168 દિવસના અનલિમિટેડ કોલિંગની સાથી 84 જીબી ડેટા અને 300 એસએમએસની સુવિધા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ