તારક મહેતા..માં જેઠાલાલ ફસાયા મોટી મુશ્કેલીમાં, બબીતાજી પણ છે નારાજ, આ NRI બિઝનેસમેન કરશે જેઠાલાલને મોટી મદદ

‘તારક મહેતા….’ કોમેડી શોમાં જેઠાલાલ ફસાઈ ગયો મોટી મુસીબતમાં, શોમાં જોવા મળશે ભારે ધમાલ અને NRI બિઝનેસમેન કરશે જેઠાલાલની મદદ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી શો ભારતીય દર્શકોને છેલ્લા ૧૩ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. ત્યાં જ હવે ‘તારક મહેતા…’ શોમાં જેઠાલાલ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છે.

  • -જેઠાલાલના જીવનમાં સતત મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે.
  • -મિસેસ. ઐય્યર પણ જેઠાલાલથી નારાજ છે.
  • -જેઠાલાલ પર ગડા ઇલેક્ટ્રોનીક્સને બચાવવાનું સંકટ આવી ગયું છે.
image source

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ ગડાના જીવનમાં તોફાન આવી ગયું છે. આ તોફાનનો સામનો કરવા માટે જેઠાલાલને ઘણી બધી મુસીબતો આવી રહી છે. તે સમયે જ મિસેસ. ઐય્યર એટલે કે, બબિતાજઈ પણ જેથાલાલથી નારાજ થઈ જાય છે અને જેઠાલાલને પોતાના ઘરેથી બહાર કાઢી મુકે છે. ત્યાં જ હવે જેઠાલાલ પર ગડા ઇલેક્ટ્રોનિકસને બચાવવાનું સંકટ આવી પડ્યું છે. આમ જેઠાલાલની મુસીબતો ઓછી થવાનું નામ લઈ જ નથી રહી. પરંતુ ગોકુલધામ સોસાયટીના તમામ લોકો સતત આ બધી જ મુસીબતોથી લડે છે અને તેનો સામનો પણ કરે છે.

image source

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ પર આવી પડેલ મુસીબતમાં મદદ કરવા માટે એક એનઆરઆઈ બિઝનેસમેન આવે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દર્શકોને અત્યાર સુધીમાં જાણી જ ગયા હશે કે, ગડા ઇલેક્ટ્રોનિકસ પર ઘણી મોટી મુસીબત આવી પડી છે અને જો તાત્કાલિક પૈસાની વ્યવસ્થા નહી કરવામાં આવે તો જેઠાલાલ ઘણા મોટા આર્થિક સંકટમાં ફસાઈ શકે છે. ત્યારે જ જેઠાલાલના પરમ મિત્ર અને ફાયર બ્રિગેડ એવા તારક મહેતા જેઠાલાલને તેના તમામ સંકટો માંથી બહાર કાઢવા માટે હંમેશા શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહે છે. આ વખતે પણ જેઠાલાલને મદદ કરવા માટે તારક મહેતા આગળ આવી ગયા છે.

તારક મહેતાના પ્લાન પ્રમાણે ભોગીલાલની પાસેથી નાણા પાછા લેવા માટે એનઆરઆઈ ઉદ્યોગપતિ જેઠાલાલની મદદ ક્ર્વાજી રહ્યા છે અને તેમના આ પ્લાનમાં સોઢી અને ભીડે પણ સામેલ થઈ જાય છે. આ એનઆરઆઈ ઉદ્યોગપતિ કોણ છે? શું જેઠાલાલને ગડા ઇલેક્ટ્રોનિકસમાં ઇન્વેસ્ટ કરવા માટે કોઈ ઇન્વેસ્ટર મળી ગયા છે કે પછી સોઢી અને ભીડે ભોગીલાલ પાસેથી નાણાની વસુલાત કરવા માટે આવું એક નાટક રચી રહ્યા છે?

આ બધામાં જેઠાલાલને ફરીથી ભોગીલાલ છેતરી જશે? શું તારક મહેતા જેઠાલાલને મદદ કરી શકશે? આવા તમામ પ્રશ્નોના જવાબ આપને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના આવનાર એપિસોડ્સમાં ધમાલ જોવા મળશે અને દર્શકોનું ઘણું મનોરંજન કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ