જેંતીનું ઇન્ટરવ્યુ

8816_joke-9

 

જેંતીને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું, “તમારા શોખ કયા છે?”

જેંતી : (ઉત્સાહથી) ઘોડેસવારી!

ઇન્ટરવ્યુઅર : છેલ્લે ક્યારે ઘોડેસવારી કરી હતી તમે?

જેંતી : પાંચ વર્ષ પહેલા મારા લગ્નનાં વરઘોડામાં !

જેંતી રોક્સ અને…..

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી