જેની તું આટલા વર્ષો થી અહીં કામ કરે છે!!!!આજે તને અહીં કામ કરતા 15 વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં તે ક્યારેય વધારે પગાર કે રજાની માંગણી કરી નથી તો હવે એવું શું થયું કે તારે આટલા દિવસ રજા પાડવી પડી?????અને જેનિફર ચૂપ ચાપ બધું સાંભળે છે અને કહે છે સર તમે મને નોકરીમાં થી કાઢી નાખવી હોય તો કાઢી શકો છો પણ સર હું આટલા દિવસ કેમ નથી આવી એ વાત એક વાર સાંભળી પછી તમારો નિર્ણય જે હશે તે હું માનીશ……અને જેની એની વાત કહે છે….
આશ્વાસન આપનાર કોઈ નથી.
લેખક : નયના નરેશ પટેલ
વાર્તા વિષે આપના અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપજો, દરરોજ અવનવી વાર્તાઓ વાંચો આપણા પેજ પર.