જાણો સોમવારે શિવજીના આર્શિવાદ કઈ રાશિને ફળશે અને કોને થઈ શકે છે નુકસાન

તારીખ ૦૨-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- નોમ 1૦:૩૦ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૨૨:૪૪ સુધી.
  • યોગ :- વૃદ્ધિ ૨૩:૦૭ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૧૪
  • સૂર્યાસ્ત :-૧૯:૧૫
  • ચંદ્ર રાશિ :- વૃષભ.
  • સૂર્ય રાશિ :- કર્ક

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ આવે.
  • પ્રેમીજનો:-સખ્તાઇ વિઘ્ન રખાવે.
  • નોકરિયાત વર્ગ:-આપનો પ્રભાવ વધે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહનના કાર્યમાં અવરોધ આવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો છોડવા નહીં.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-અગત્યના કામ શક્ય બને.
  • પારિવારિકવાતાવરણ:- તણાવમાંથી મુક્તિ મળે.ચિંતા હળવી બને.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-અડચણ ના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના .
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય ઉપર ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ યુક્ત વાતાવરણ જણાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની ઇચ્છા ફળતી લાગે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ તણાવ રખાવે.
  • પ્રેમીજનો:-વિચારીને નિર્ણય લેવો.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબ.
  • વેપારી વર્ગ:-સફળતાની તક રહે.
  • પારિવારિક વાતાવરણ:-અતિ સ્વમાની પણું છોડવું.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૮

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગુસ્સો આવેશ છોડવા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો :- મુલાકાત અંગે તણાવ જણાય.
  • નોકરિયાત વર્ગ :- કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ :- માનસિક તણાવ રહે.
  • પારિવારિક વાતાવરણ:- વ્યવસાયિક લાભ મળે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબથી સંજોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:- ઉલજન સમસ્યા રહે.
  • નોકરિયાત વર્ગ:- થોડી સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ દિવસ જણાય.
  • પારિવારિક વાતાવરણ:- મિત્રની મદદ મળે.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :- યેનકેન પ્રકારે અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે વાદ વિવાદની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:- ઉલજન ભર્યા સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:- તણાવયુક્ત દિવસ રહે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી લાગે.
  • લગ્નઈચ્છુક :- પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત રહે.
  • નોકરિયાતવર્ગ:- તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:- એકંદરે વેપાર સારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબતેથી આનંદ રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા સુલજાવી શકો.
  • પ્રેમીજનો :- મિલન-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાતવર્ગ :- વધુ પ્રયત્નો જરૂરી.
  • વેપારીવર્ગ:- આવક કરતાં જાવક વધતી લાગે.
  • પારિવારિક વાતાવરણ:- તણાવ દુર થાય પરંતુ સાવધ રહેવું.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- ચિંતા બનેલી રહે.
  • પ્રેમીજનો:- ભાગ્યા યોગે મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:- કાર્યબોજ વધે.
  • પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં અજંપો વર્તાય.
  • શુભ રંગ :- વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક કામગીરીમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બનેલા રહે.
  • પ્રેમીજનો:- વ્યગ્રતા રહે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં તણાવ રહે.
  • વેપારીવર્ગ:- મુસાફરી ટાળવી.
  • પારિવારિકવાતાવરણ:- સફળતા માટે પ્રયત્નો વધારવા.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગ વિપરીત જણાય.
  • પ્રેમીજનો:- વિવાદ ટાળવો.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય લાભના સંજોગ.
  • વેપારી વર્ગ:- કામકાજ અંગે ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૬

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong