શું તમે જાણવા માંગો છો કે તમારો પ્રેમી કે તમારી પ્રેમિકા તમને સાચો પ્રેમ કરે છે કે નહિ તો આ માહિતી તમારી માટે જ છે…

જો તમે નવા નવા જ રિલેશનમા આવ્યા છો, તો એ જાણવું બહુ જ મુશ્કેલ હોય છે, જે સામેવાળી વ્યક્તિ તમને ખરેખર પ્રેમ કરે છે કે, માત્ર ટાઈમપાસ કરી રહ્યું છે. આ જાણવું વાસ્તવમાં ખરેખર એક ચેલેન્જ છે. જો તમે પણ આ બાબતને લઈને પરેશાન કે તકલીફ રહો છો, તો આ ટિપ્સની મદદથી જાણી શકો છો, તે વ્યક્તિ તમારી સાથે માત્ર ટાઈમપાસ તો નથી કરી રહી ને.

લગ્ન માટે ઈગ્નોર• જો પાર્ટનર લગ્નની વાત કરતા અચકાય છે, જો જાણી લો કે સંબંધ માટે સીરિયસ નથી. તેથી તમે તમારા ફ્યુચરને લઈને અત્યારથી જ બધુ નક્કી કરી લો.• વાત વાત પર પાર્ટનર ખોટું બોલવાનું દેખાય છે, તો તે માત્ર ટાઈમપાસ જ કરી રહ્યો છે. આવામાં તમે તેની સાથે ખુલીને વાત કરો અથવા તો છોડી દો. કેમ કે કોઈ પણ સંબંધ ખોટા પર ચાલી નથી શક્તો.

વાત વાત પર બહાના બનાવેશરૂશરૂમાં તો તે તમને મળવામાં દિલચસ્પી રાખે છે, પરંતુ બાદમાં તે ન મળવાના બહાના શોધતો રહે. તેથી તમારે જાણવું જરૂરી છે કે, તે સાચું બોલી રહ્યો છે કે, માત્ર બહાના જ બનાવી રહ્યો છે.

જો તે તમારી સુંદરતાના જરા વધારે પડતા વખાણ કરી રહ્યો છો, તો ચેતી જાઓ. તેનાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, તેને સીરતમાં નહિ, પણ માત્ર સુરતમાં જ મતલબ છે.જો શરૂઆતમાં જ તે તમારી સાથે સેક્સની વાતો કરવા લાગે, તો સમજી જાઓ કે તે માત્ર એક જ બાબતમાં દિલચસ્પી રાખવા માગે છે, ન તો તમારામાં.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી