જલ્સા કરોને જેંતીલાલ

જાડી યુવતીઓના પતિ લગ્ન બાદ રહે છે બહુ જ ખુશ, રિસર્ચમાં થયો મોટો ખુલાસો…

આમ તો દરેક પુરુષ સુંદરતાનો દિવાનો હોય છે. પુરુષ ભલે ગમે તેવો દેખાતો હોય, પરંતુ પત્ની તો સુંદર જ જોઈએ. પુરુષો માટે સ્ત્રીઓના લુક્સ બહુ જ મહત્ત્વના હોય છે. તો બીજી તરફ જોઈએ તો, યુવક હોય કે યુવતી, બંને પોતાના માટે પરફેક્ટ મેચ શોધે છે. તેમાં લુક્સ પર જ મોટાભાગે ફોકસ હોય છે. જો પાર્ટનરની પસંદગીની વાત કરીએ તો, તે હંમેશા ટોલ, ડાર્ક, હેન્સમ જ હોવો જોઈએ એવુ યુવતીઓ માને છે. અને જો યુવતીઓ પાર્ટનરની વાત કરીએ તો, તે હંમેશા બ્યુટીફૂલ અને પરફેક્ટ ફિગરવાળી જ હોવી જોઈએ તેવું યુવકો માને છે.


હંમેશા એવું જોવું છે કે, યુવકો મોટી યુવતીઓને મોટાપાને કારણે રિજેક્ટ કરી દે છે. ત્યારે યુવતીઓ મોટાપાને કારણે થતા રિએક્શનથી ટેન્શમાં આવીને ડિપ્રેશનમાં આવી જાય છે. ત્યારે મોટા યુવક-યુવતીઓ માટે થયેલા એક રિસર્ચનું પરિણામ જ કંઈક ચોંકાવનારું આવ્યું છે. રિસર્ચ કહે છે કે, મોટી યુવતીઓના રિલેશન હંમેશા પરફેક્ટ જ રહે છે. તેઓ પોતાના જીવનમાં બહુ જ ખુશ રહે છે. તો ચાલો આજે જોઈએ કે, મોટી યુવતીઓના પતિ કેમ ખુશ રહે છે.

આમ, તો પાતળી યુવતીઓ દરેક મામલે મોટી યુવતીઓ કરતા સારી હોય છે તેવું બધા કહે છે. પરતુ આ રિસર્ચને જાણ્યા બાદ તમારો વિચાર સાવ બદલાઈ જશે. રિસર્ચના અનુસાર, પાતળી યુવતીઓને મુકાબલે મોટી યુવતીઓ રિજવર્ડ અને અનફ્રેન્ડલી હોય છે. તેઓ પોતાની ફીલિંગ્સને રજૂ નથી કરતી. જ્યારે મોટી યુવતીઓ બહુ જ સુંદરતાથી પોતાના દિલની વાત કહી દે છે અને સામેવાળી વ્યક્તિને સમજાવી પણ લે છે.

સાથે જ આ રિસર્ચમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે, જે યુવક મોટી યુવતીઓ સાથે રિલેશનમાં હોય છે, તે દરેક સમસ્યા, દરેક મુશ્કેલીમાંથી બહુ જ સરળતાથી બહાર નીકળી જાય છે. તેઓ હંમેશા ખુશ રહે છે અને હસતા ફરતા રહે છે.

રિસર્ચમાં એમ પણ સામે આવ્યુ કે, મોટી યુવતીઓ પોતાના પતિને પાતળી યુવતીઓને મુકાબલે બહુ જ સારી રીતે ખુશ રાખે છે. જો તમે આવી યુવતીઓના પતિ છો તો તમે પોતાને ખુશ નસીબ સમજજો.

આ ઉપરાંત મોટી યુવતીઓ પોતાના પાર્ટનરની જરૂરિયાતોને બહુ જ સારી રીતે સમજે છે અને તેમને પુરી કરવા માટે જીવ લગાવી દે છે. ઉલ્લેખનીય છે કે, UNAMના મનોવૈજ્ઞાનિક વિભાગના ડો.ફિલેમોન એલ્વાર્ડો અને ડો.એલગાર્ડોએ આ રિસ્રચ કરી છે. જેનુ પરિણામ The Argentinian newspaper Nuevo Diario નામના પેપરમાં છપાયું હતું.

તો હવે તમે પણ તમારા વિચારો બદલી દો, અને લગ્ન માટે પાતળી નહિ, પરંતુ મોટી યુવતીઓની શોધ કરો. રિસર્ચથી જઈને અલગ વાત કરીએ તો, મોટા કે પાતળા હોવાથી કોઈને રિજેક્ટ કરવું તે ખોટી વાત છે. લુક્સ નહિ, પણ માણસનો સ્વભાવ, તેના વિચારોથી લાઈફ પાર્ટનરની પસંદગી કરવી જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version