ના જોયો હોય તો જોઇ લો તમે પણ જેકલીન ફર્નાન્ડીઝનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો અને વિડીયો…

બૉલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ હમેશાં ફિલ્મમાં જ રોમાન્સ કરતી જોવા મળે છે. ફિલ્મોમાં જેકલીનનો જબરદસ્ત રોમાન્સ જોવા મળી જાય છે. પરંતુ આજકાલ ફિલ્મો સિવાય જેકલીન સોશિયલ મીડિયા પર પોતાની હોટ અદાઓનો જાદુ વિખેરતી જોવા મળ રહી છે. તાજેતરમાં જ જેકલીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેક્સી ફોટો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ફેન્સ ફોટોના સેકસી લુકની ખૂબ તારીફ કરી રહ્યા છે. આપ પણ આ લુકમાં જેકલીનને જોશો તો તેના દીવાના થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રાઇવમાં નજર આવી હતી. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં જેકલીન અને સુશાંત વચ્ચે જબરદસ્ત રોમાંસ અને એક્શન જોવા મળ્યું. જેકલીન ના ફક્ત ફિલ્મોના કારણે પણ કોઈને કોઈ કારણસર તે ચર્ચામાં બની રહે છે. આ દિવસોમાં શ્રીલંકાઈ બ્યુટીને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી ફોટોને ફેન્સ દ્વારા ખૂબ વાહવાહી મળી રહી છે. બધા તેના આ લુકને ખૂબ પસંદ કરે છે અને તેની પર કમેન્ટ પણ કરે છે.

-લેટેસ્ટ ફોટોમાં જેકલીનનો હોટ લુક:

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

વાત કરીએ જેકલીનના લેટેસ્ટ ફોટોની તો આ ફોટામાં તે ખૂબ જ ખુબસુરત અને સેકસી લાગી રહી છે. તેણે ખુદ આ ફોટાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેકલીને આ ફોટામાં બ્લેક એન્ડ બ્રાઉન કલરની સેકસી ડ્રેસ પહેરી છે. તેને બ્લેક કલરનું પેન્ટ અને ટાઇગર પ્રિન્ટના કોર્ટમાં જોઇ શકાય છે. ન્યૂડ મેકઅપ અને સેકસી અદાઓની સાથે તે કેમેરાની સામે પોઝ આપી રહી છે. ફોટોમાં સ્ટાઈલિશ જેકલીનના ખુબજ હોટ અંદાજમાં નજર આવી રહી છે.

– જેકલીન ફર્નાન્ડિઝની ફેન ફોલોઇંગ:

image source

જેકલીન ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે, જેમાં તે પોતાના સેકસી ફોટો, વિડિઓ અને અપકમિંગ ફિલ્મોથી જોડાયેલી જાણકારી શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલીન પોતાની સેકસી ફોટો અને વીડિયો શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલીનને ચાહવાવાળાઓની લાંબી લિસ્ટ છે. આપને જણાવીએ કે ઇન્સ્ટાગ્રામ પર જેકલીનને ૩.૫ મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.

જેકલીન ફર્નાન્ડિઝની સેકસી ફિગરનું રહસ્ય:

image source

જેકલીનની ઉંમર ૩૨વર્ષ છે. પરંતુ તેના સેકસી ફિગરને જોઈને જેકલીનની ઉંમરનો અંદાજો નથી લગાવી શકતો. જેકલીન પોતાના ફિગરને સ્લિમ અને ફિટ રાખવા માટે હંમેશા જિમ કરે છે. સેકસી હોવાની સાથે જ જેકલીન ખૂબ સુંદર પણ છે અને કેટલાક લોકો તેની બ્યુટી ટિપ્સને ફોલો પણ કરે છે. જેકલીને હાલમાં જ પોતાની એક યૂટ્યૂબ ચેનલ Aliabe લોન્ચ કરી છે. આ યૂટ્યૂબ ચેનલ પર તે પોતાના બ્યુટી સિક્રેટસ, ફેશન સેન્સ, ફિટનેસ અને ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારીઓ શેર કરે છે.

-જેકલીન ફર્નાન્ડિઝ વિશે:

image source

જેકલીન ફર્નાન્ડિઝ વર્ષ ૨૦૦૬માં ‘મિસ શ્રીલંકા યુનિવર્સ’ રહી ચુકી છે. જેકલીને પોતાના ફિલ્મ કરિયરની શરૂવાત ફિલ્મ ‘અલાદીન’ થી કરી હતી. આ ફિલ્મ માટે જેકલીનને ‘બેસ્ટ ન્યુ એક્ટ્રેસ’ના આઈફા અને સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યા હતા. ત્યાર પછી જેકલીને હાઉસફુલ, રેસ 2, કિક, હાઉસફુલ 3, ઢીશુમ અને જુડવા 2 જેવી કેટલીક હિટ ફિલ્મો જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ