ઉત્તરન સિરિયલની નાની તપસ્યાને ઉંમર વધતાની સાથે જ ચઢ્યો ગ્લેમરસનો રંગ, તસવીરો જોઇને તમે પણ કહેશો સાચી વાત

ઉતરન સિરિયલની નાની તપસ્યા ઉર્ફે ઇસીતા પંચાલ થઈ ચૂકી છે ખૂબ જ ગ્લેમરસ, 22 વર્ષની ઉંમરમાં દેખાય છે કઈક આવી.

image source

ઉતરનમાં તપસ્યાના નાનપણનો રોલ જે બાળકીએ કર્યો જતો એ હવે થઈ ગઈ છે ઘણી મોટી અને દેખાય છે ખૂબ જ ગ્લેમરસ. હા, એ બાળકીનું નામ છે ઇશિતા પંચાલ અને ઉતરન સિરિયલથી એમને ખૂબ જ પોપ્યુલરિટી મળી હતી. એમને તપસ્યાના પાત્રના દરેક શેડને ખૂબ જ સરસ રીતે નિભાવ્યા હતા અને એમની એક્ટિંગના બધા જ લોકો વખાણ કરી રહ્યા હતા.

image source

એક મોટા ઘરની પરી જેવી છોકરી જેને પોતાના ઘરમાં કામ કરનાર બાઈની દિકરીમાં એક મિત્ર દેખાતી હતી કારણ કે એ સિંગલ ચાઈલ્ડ હતી, એ ઈચ્છાની બધી જ ઈચ્છા પૂરી કરતી હતી પણ પછી અમુક સગાએ એને ભડકાવી એના કારણે એના મનમાં ભેદભાવ અને ઈર્ષ્યાની ભાવના આવવા લાગે છે.

image source

તપસ્યા એટલે કે તપ્પુના મનમાં એ ભાવ પણ નાખવામાં આવે છે કે એના પિતાનો પ્રેમ વહેંચાઈ રહ્યો છે અને પછી કઈક એવું થાય છે કે તપ્પુનું પાત્ર ખૂબ જ નેગેટિવ થઈ જાય છે, આ નેગેટિવ શેડમાં ઇશિતાએ જે એક્સપ્રેશન આપ્યા હતા એને જોઈને નાની ઉંમરમાં એમના હુનરનો અંદાજો બધાને આવી ગયો હતો.

image source

એ ઈચ્છાનો જીવ લેવા સુધી પણ તૈયાર થઈ જાય છે અને એવામાં જે ગુસ્સા અને ઇર્ષ્યાની ભાવના એમને પોતાના પાત્રમાં દેખાડી હતી એ ખરેખર વખાનવાલાયક હતી.

image source

હવે એ નાનકડી તપસ્યા મોટી થઈ ગઈ છે. એ હવે 22 વર્ષની થઈ ચૂકી છે અને એ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઉતરન સિવાય પણ એને અમુક શોમાં કામ કર્યું હતું પણ એમને એ પોપ્યુલરિટી ન મળી જે એમને ઉતરન સીરિયલમાં મળી હતી. લોકો આજે પણ એમને તપસ્યાના નામથી જ ઓળખે છે.

image source

ફિલ્મ એક વિવાહ એસા ભીમા પણ એ દેખાઈ ચુકી છે અને ઉતરન સિરિયલ પહેલા એ અંબર ધરા સિરિયલ પણ કરી ચુકી છે અને ઉતરન પછી સીઆઇડીમાં પણ એમને કામ કર્યું હતું પણ પછી એ લાઈમલાઈટથી દુર પોતાનો અભ્યાસ પૂરો કરવામાં લાગી ગઈ હતી. ઇશિતાના પેરેન્ટ્સ ડોકટર છે અને ઇશિતા રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તમે પણ જોઈ લો એમના ફોટા.

image source

ઇશિતાના ઇન્સ્ટાગ્રામ પર 50 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે અને એ ઘણીવાર પોતાના ફોટા પણ શેર કરતી રહે છે. એટલે સુધી કે એ ઉતરનની પોતાની સાથેની ચાઈલ્ડ આર્ટિસ્ટ સ્પર્શ સાથે પણ પોતાના ફોટા શેર કરે છે, સ્પર્શે ઉતરન સીરિયલમાં ઈચ્છાના બાળપણનો રોલ કર્યો હતો અને એમના હુનરની ઓળખ પણ ત્યારે જ થઈ ગઈ હતી.

image source

વાત કરીએ ઇશિતાની તો હવે એ ઘણી જ ગ્લેમરસ થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર લાગે છે. બાળપણમાં પણ એ ક્યૂટ હતી અને એ ક્યુટનેસ આજે પણ જેમની તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ