ઈશા દેઓલની બેબી શૉવર પાર્ટી, દરેક ફોટોઝમાં ઇશા અત્યંત સુંદર લાગે છે, જુઓ ફોટાઓ….!!

ફોટોઝમાં ઇશા અત્યંત સુંદર લાગે છે. આ દરમિયાન તેણે પિંક કલરના વન પીસ પહેર્યો હતા. ઇશાના પતિ ભરત તખ્તાની સફેદ શર્ટ અને પિંક ટ્રાઉઝર માં નજર આવ્યા હતા.બ્ન્ની સાથે મળીને આપ્યા અનેરા ને મનમોહક પોઝ.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


ઇશા દેઓલ બીજી વાર માતા બનવા જઈ રહી છે. ઇશા દેઓલનું તાજેતરમાં માં બેબી શાવર થયું હતું. આસ્પેશિયલ મૌકા પર ભવ્ય પાર્ટી પણ રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


પાર્ટીમાં પરિવારની નજીક લોકો અને મિત્રો જોડાયા હતા. ઇશા દેઓલની બેબી શૉવરની ફોટોઝ હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાઇરલ ત્ઘઈ રહી છે. દરેક ફોટોઝમાં ઈશા ખૂબ સુંદર લાગે છે. આ દરમિયાન તેમણે પિંક રંગની વન પીસ પણ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


તમને એ પણ જણાવી દઈએ કે, આ સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન ભરત અને તેનો પરિવાર તેમજ તેના મિત્રો સાથે મળીને ઓર્ગેનાઇઝ્ડ કરી હતી. પાર્ટીમાં બધા મહેમાનો વ્હાઇટ પહેરવેશમાં જ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


ઇશાની બહેન આહના અને તેનો બેસ્ટ ફ્રેન્ડ શિલરાના પણ પાર્ટીમાં પહોંચ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


ઇશાએ તેની બેબી શાવરની કેટલીક તસવીરો શોસિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમજ ઇશાએ તેના પરિવારજાણો અને તેના મિત્રોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. એક તસવીર માં ઈશાની દીકરી રાધ્યા પણ જોવા મળી હતી. દરેક તસવીરમાં બધા ખૂબ જ મસ્તી કરતાં નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


પાર્ટીમાં ઇશાએ કેકનું કટિંગ પણ કર્યું હતું. તમને એ પણ જણાવી દઈએ કે 37 વર્ષની ઈશા ફરી મા બનવા જઈ રહી છે.વર્ષ 2012 માં ઇશાના લગ્ન ભરત તખ્તાની સાથે થયા હતા. લગ્નના 5 વર્ષ પછી 2017 માં ઈશા એ તેની દીકરી રાધ્યા ને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on


તમને એ પણ જણાવી દઈએ કે ઇશાએ ઘણી સુપરહીટ મૂવીમાં કામ કર્યું છે. ઈશા દેઓલ એ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી છે. એટલે ઈશા ને એક્ટિંગ વારસામાં મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

તેમજ ધૂમમાં ઈશા એ તેના નવા અંદાજને લઈને ધૂમ મચાવી હતી એ સાથે ઈશાએ કરેલી ઘણી મૂવી સુપરહીટ મૂવીના લીસ્ટમાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Deol (@imeshadeol) on

ઇશાએ તેની એક્ટિંગના જોરે લાખો લોકોના દિલોમાં સ્થાન જમાવી ચૂકી છે..ભલે હાલ ઈશા કોઈ મૂવીમાં જોવા નથી મળતી પરંતુ તેના ચાહકોની સંખ્યામાં કોઈ જ ફર્ક પડ્યો નથી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ