આંતરરાષ્ટ્રિય યોગ દિવસ માટે આ વર્ષે નક્કી કરાઈ છે આ ખાસ થીમ, જાણો યોગ દિવસનું મહત્વ અને ખાસિયત

યોગનું મહત્વ અને તેનાથી થતા ફાયદા સ્વાસ્થ્યના લાભને માટે જાગરૂકતા ફેલાવવા માટે કરાય છે.દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રિય યોગ દિવસ એટલે કે International Day of Yoga ઉજવવામાં આવે છે.

image source

પણ શું તમે વિચાર્યું છે કે આ દિવસને ઉજવવા માટે 21 જૂનની તારીખ શા માટે પસંદ કરાઈ છે. નહીં ને…તો જાણો આજે આ આર્ટિકલમાં આ ખાસ વાત પણ કે 21 જૂનને જ શઆ માટે યોગ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. પણ સાથે અમે આપને એ પણ જણાવી દઈએ કે આ 7મો આંતરરાષ્ટ્રિય યોગ દિવસ છે જેની શરૂઆત 2015થી થઈ છે.

image source

International Day of Yoga Celebrationને મનાવવાની અપીલ સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદી દ્વારા 27 સપ્ટેમ્બર 2014ના રોજ કરાઈ હતી, સંયુક્ત રાષ્ટ્રમાં દર વર્ષે 21 જૂનને વિશ્વ યોગ દિવસ (World Yoga Day)ના રૂપમાં ઉજવવાનો પ્રસ્તાવ રખાયા બાદ ફક્ત 90 દિવસોમાં 193 દેશમાંથી 177 દેશે 11 ડિસેમ્બરે પૂર્ણ બહુમતની સાથે તેને સમર્થન આપ્યું હતું. યોગ દિવસનું અધિકારીક નામ અન્તરરો યોગ દિવસ છે.

આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2021 માટે આ વર્ષે નક્કી કરાઈ છે આ ખાસ થીમ

image source

આંતરરાષ્ટ્રિય યોગ દિવસ 2021 માટે આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ સ્વાસ્થ્ય માટે યોગા (Yoga for Well Being)થીમ નક્કી કરી છે. કોરોનાના કારણે આજકાલ સ્વાસ્થ્ય સૌથી વધારે ખતરામાં છે. આ માટે આ વર્ષે પણ ઘરે રહીને યોગનો અભ્યાસ કરીને સ્વાસ્થ્યને મજબૂત બનાવવા માટેની જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે.

21 જૂને જ શા માટે મનાવવામાં આવે છે વર્લ્ડ યોગા ડે (World Yoga Day on 21 June)

image source

21 જૂનને વિશ્વ યોગ દિવસ (World Yoga Day theme) ના રૂપમાં નક્કી કરવા માટેના પણ અનેક કારણો છે. 21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય પોતાની દક્ષિણાયન સ્થિતિમાં હોય છે. આ કારણે આ સમયે યોગાભ્યાસથી મળનારો ફાયદો પણ વધારે જોવા મળે છે. યોગ અને અધ્યાત્મ માટે તેને સૌથી ઉપયોગી માનવામાં આવે છે. આ કારણે આ દિવસને ખાસ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong