ક્યાં ખબર હતી આવું મોત થશે: પાર્ટી કરીને પરત ફરી રહેલા 6 મિત્રોના કરુણ મોત, કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું, કાઠુ હૃદય હોય તો જ જોજો આ તસવીરો

ઇન્દોરમાં પાર્ટીમાંથી પરત ફરી રહેલા 6 મિત્રોની હત્યા, એકદમ પુરપાટ વેગે આવતી એક કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, કોઈને હાથમ તો કોઈનું માથું ધડથી અલગ થઈ ગયો, વિચલિત કરી શકે છે આ ફોટા.

image source

એક એહવાલ અનુસાર અકસ્માતના રોજ સેંકડો બનાવો બને છે. અને જેમાં કોઈ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે તો વળી કંપી પોતાનો જીવ ગુમાવી બેસે છે. આવી જ એક અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં બની છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક સડક દુર્ઘટનામાં એક નહિ પણ છ છ મિત્રોનો મૃત્યુ થઈ ગયું છે. આ મિત્રોની ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર એક ટેન્કરને પાછળથી અથડાઈ ગઈ. આ ટક્કર એટલી હિંસક હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું અને આ કારની આગળની તેમજ પાછળની સીટ જાણે એકબીજાના ચોંટી ગઈ.

image source

આ ગંભીર અકસ્માતમાં બે મિત્રો પોતાની સીટ પરથી કૂદી ગયા અને કારના બોનેટ પર ઉતરી ગયા. આ અકસ્માતમાં કોઈનો હાથ તો કોઈનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

સોમવારે રાત્રે લગભગ એક વાગે નિરંજન ચાર રસ્તા પર આ સમગ્ર ઘટના બની હતી. એ લોકો દેવાસથી આવી રહ્યા હતા. જો કે એ વાત હજી સ્પષ્ટ નથી થઈ કે એ લોકો પાર્ટી માટે ક્યાં ગયા હતા અને કઈ પરિસ્થિતિમાં આ સમગ્ર ઘટના બની.

image source

4 મિત્રોનું ઘટનાસ્થળે જ થયું અવસાન, 2એ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો.

લસુડિયા પોલીસના એસઆઈએ આ સમગ્ર ઘટના વિશે કહ્યું કે આ દુર્ઘટનામાં કાર ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે. એટલું જ નહીં કારમાં બેઠેલા લોકોમાં શબને બહાર કાઢવા માટે કારને ગેસ કટરથી કાપવી પડી છે. આ કારમાં કુલ છ લોકો બેઠેલા હતા. જેમાંથી ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 6 મિત્રો પૈકી બે મિત્રો જીવતા હતા પણ એમનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

image source

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બનેલા આ હૃદયને હચમચાવી નાખે એવા અકસ્માતમાં જે લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો એમના નામની યાદી નીચે મુજબ છે.

  • 1. ઋષિ જેમની ઉંમર છે 19 વર્ષ, અને 129 ભાગ્યશ્રી કોલોનીના રહેવાસી
  • 2. ગોલું ઉર્ફે સૂરજ જેમની ઉંમર છે 25 વર્ષ અને માલવીયનગરના રહેવાસી.
  • 3. છોટુ ઉર્ફે ચંદ્રભાન રઘુવંશી જેમની ઉંમર છે 23 વર્ષ અને માલવીયનગરના રહેવાસી.
  • 4. સોનુ જાટ જેમની ઉંમર છે 23 વર્ષ અને મેઘદૂત નગરના રહેવાસી.
  • 5. સુમિત જેમની ઉંમર છે 30 વર્ષ અને ભાગ્યશ્રી કોલોનીના રહેવાસી.
  • 6. દેવ જેમની ઉંમર છે 28 વર્ષ અને 384/3 માલવીય નગરના રહેવાસી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!