ફ્લાઈટમાં મુસાફરી કરનારા માટે આવ્યા સારા સમાચાર, હવે મળશે આ સુવિધા, જાણી લો પ્રોસેસ

હવાઈ મુસાફરી કરનારા માટે એરલાઈન્સ કંપનીઓ ખાસ સુવિધા લાવી છે. યાત્રીઓએ હવે ખઆસ ટેન્શન લેવાની જરૂર નથી.. હવે યાત્રીઓના લગેજ પણ તેમના ઘરે થી લઈ જવામાં આવશે. એટલે કે હવે ઈન્ડિગો કંપની યાત્રીઓના સામાન ઘરેથી એરપોર્ટ સુધી લઈ જવાની સુવિધઆ આપી રહી છે. કંપનીએ ડોર ટૂ ડોર બેગેજ ડિલિવરીની સાથે ઓન ડિમાન્ડ પ્લેટફોર્મ કાર્ટરપોર્ટરની સાથે ભાગીદારી કરી છે. એરલાઈને નવી દિલ્હી અને હૈદરાબાદમાં 1 એપ્રિલ થી આ સેવા શરૂ કરી છે અને પછી મુંબઈ અને બેંગલૂરું હવાઈ અડ્ડાથી પણ શરૂ કરી છે.

જાણો સામાન પિક કરવાની પ્રોસેસ

image socure

એરલાઈન કંપનીએ કહ્યું કે યાત્રીઓની સુવિધા યાત્રીઓની ચિંતા મુક્ત યાત્રા કરવામાં સક્ષમ બનાવશે કેમકે કાર્ટરપૉટર ટર્મિનલની અંદર અતિરિક્ત સહાયતાની સાથે તેમના સામાનને એક સ્થાનથી અન્ય સ્થાન પર સંપર્ક રહિત સ્થાનાંતરિત કરવાની સુવિધા આપશે.

image soucre

કાર્ટર પોર્ટરના અનુસાર સૌથી પહેલા યાત્રીઓના ઘરેથી સામાનને પિક કરાશે. આમ કરવાથી તેમના ચેક ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. તેઓએ એમ પણ કહ્યું કે જો કોઈ યાત્રી એરપોર્ટથી ઘરે ન જઈને ક્યાંક અન્ય જગ્યાએ જાય છે તો તેમના સામાનને યાત્રીના નક્કી કરેલી જગ્યાએ પહોંચાડી આપશે. સેવાના બુકિંગ કરવાથી યાત્રીને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર રાહ જોવી પડશે નહીં.

જાણો કેટલો લાગશે ચાર્જ

image socure

ઈન્ડિગોએ આ ડોર ટૂ ડોર સુવિધાને 6EBagportનું નામ આપ્યું છે. યાત્રીને યાત્રા પહેલા 24 કલાક પહેલાં બુકિંગ કરાવવાની રહે છે, સાથે જ તેના પેમેન્ટ માટે ફક્ત 630 રૂપિયા આપવાના રહે છે. ઈન્ડિગોના આધારે આ સેવા એ ગ્રાહકોને રાહત આપશે જેઓ તેમના ઘરથી હવાઈ અડ્ડા સુધી વધારે સામાનની સાથે યાત્રા કરવા ઈચ્છે છે અથવા બેગ વિના સીધા એરપોર્ટથી કોઈ મીટિંગ માટે જવા ઈચ્છે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!