ઇગ્લુમાં રાત રોકાવાની મજા જ કંઇક હોય છે અલગ, પ્લાન કરો તમે પણ આ જગ્યા પર જવાનો

મનાલીમાં ઈગ્લું:

image source

હિમાચલ પ્રદેશના ફેમસ હિલ સ્ટેશન મનાલીમાં બરફવર્ષા પછી સહલાણીયોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. સહલાણીયો આ બરફની સાથે રમવાનો ખૂબ આનંદ ઉઠાવે છે.

જો આપ પણ મનાલી જવાનું પ્લાનિંગ કરીરહ્યા છો તો અહીંયા ઈગ્લુંમાં રાત વિતાવવાનો આનંદ જરૂરથી ઉઠાવો જોઈએ. હવે જોઈએ તેના સુંદર ફોટાઓ ….

image source

યુટ્યુબ પર જોઈને બે યુવાનોએ બનાવ્યું :

મનળીના બે સ્થાનિક યુવાનોએ યુટ્યુબ પર જોઈને ઈગ્લું બનાવતા શીખ્યા અને હવે આ ઈગ્લું પ્રવાસીઓ વચ્ચે ખૂબ હીટ થી રહ્યું છે.

ભારે બરફવાળી જગ્યાઓ પર મળી આવે છે ઈગ્લું :

image source

ઈગ્લું એ ભારે બરફવાળી જગ્યાઓ પર રહેવા માટે બરફથી બનતા ઘર હોય છે અને એમાં રેટ લોકોને એસ્કિમો કહેવાય છે.

મનાલીથી લગભગ ૧૫ કિલોમીટર દૂર આવેલ છે.:

image source

મનાલીથી લગભગ 15 કિલોમીટર દૂર અને ૯૦૦૦ ફૂટની ઊંચાઈ ઓર આવેલ હમતામ આ ઈગ્લું લગભગ ચાર વર્ષ પહેલા એક્સપરિમેન્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ચાર વર્ષથી બનાવી રહ્યા છે ઈગ્લું:

image source

મનાલીના સ્થાનિક યુવાન તાશી અને વિકાસ સતત ચાર વર્ષે આ ઈગ્લું બનાવ્યું છે અને હવે આ એટલું લોકપ્રિય થી ગયું છે કે આખી સિજન પર્યટકો આનો આનંદ ઉઠાવવા આવે છે.

૨૦૧૬-૧૭ થી બનાવી રહ્યા છે સ્નો વિલેજ :

image source

વિકાસ અને તાશીએ વર્ષ ૨૦૧૬-૧૭ માં આ સ્નો વિલેજ બનાવવાનું નક્કી કર્યું હતું. નવાઈની વાત એ છે કે બંનેએ આ માટે કોઈ ટ્રેનિંગ લીધી નથી અને ફક્ત યુટ્યુબ વિડીયો જોઈને ઈગ્લું બનાવતા શીખ્યા છે.

કરાવી પડે છે એડવાંન્સ બુકિંગ:

image source

ઈગ્લુમાં રેહવા માટે એડવાંન્સ બુકિંગ કરાવી પડે છે. એક ઈગ્લુની અંદર બે વ્યક્તિઓ રહી શકે છે અને એક રાતનું ભાડું ૫૫૦૦ રૂપિયા છે.

લાગેલી છે ખૂબસુરત લાઇટ્સ :

image source

ઈગ્લુની અંદર ખૂબસુરત લાઇટ્સ પણ લગાવવામાં આવી છે. ઉપરાંત બેડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસના સમયે લોકો સ્કીઇંગ અને સ્નોબોર્ડીંગ કરે છે. જ્યારે સાંજે અલાવની મજા માણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ