કોણ કોણ તેમના પતિને પ્રેમ કરે છે ?

6101_indian-ladies

 

મહિલાઓના એક ગ્રુપને પૂછવામાં આવ્યું કે કોણ કોણ તેમના પતિને પ્રેમ કરે છે ? દરેક મહિલાઓએ હાથ ઉંચો કર્યો…

તે સૌને એક મેસેજ દેવામાં આવ્યો જેને તેમણે પતિઓને મોબાઇલ પર મોકલ્યો “આઇ લવ યુ”

તેમના પતિઓના જવાબ કંઇક આવા મળ્યા :

1. તારી તબિયત ઠીક છે ને?

2.પાછુ શું થયું? ફરી કાર ઠોકી દીધી ?

3.એક્સ્ક્યુઝ મી!

4.ફક્ત એટલું કહે કે કેટલા રુપિયા જોઇએ છે.

5. નશો તો નથી કર્યો ને ?

6. હવે શું કર્યું તે? આ વખતે હું માફ નહીં કરું.

અને સૌથી સારો જવાબ આ હતો..

.

.

.

.

7. કોણ છો તમે…?

ટીપ્પણી