શું તમે આ ભારતીય નારી વિષે જાણો છો ?

Shama_Kabaniશું તમે આ ભારતીય નારી વિષે જાણો છો ?

=======================

24ની ઉંમરમાં CEO,વેબ માર્કેટિંગની દુનિયામાં નવો રેકોર્ડ

આ એક એવી મહિલાની વાત છે જેમણે અંદાજે 28 વર્ષની ઉંમરમાં ઇતિહાસ રચી દીધો છે. વેબ માર્કેટિંગની દુનિયામાં આ ચહેરો ઘણો પ્રખ્યા છે. 2006મા જ્યારે ટ્વિટર પર અંદાજે 2000 યુઝર જ હતા. ત્યારે આ વિદ્યાર્થીની યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં અભ્યાસ દરમ્યાન ટ્વિટર પર પોતાનો થીસિસ લખ્યા કરતી હતી. કારણ કે સોશયલ મીડિયાની સમજ તેની પાસે સામાન્ય લોકો કરતાં ઘણી વધુ છે. વેબ માર્કેટિંગની દુનિયામાં આ યુવતીએ ઓછા સમયમાં ઘણા મોટા કામ કર્યા છે.

આ નારી ભારતીય મૂળની શમા કબાની છે. જે 28 વર્ષની ઉંમરમાં જ બની ગઇ છે કે એક જાણીતી કંપનીની(ઝેન ગ્રુપ) સીઇઓ. તેની સાથે જ તેમણે લખ્યું છે કે એક પ્રખ્યાત પુસ્તક, જેના વેચાણે તોડી દીધા છે રેકોર્ડ.

 

જય હો !!

ટીપ્પણી