હની સિંહની પત્ની આગળ બધી અભિનેત્રીઓ લાગે ફિક્કી, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

સિંગર હની સિંહની પત્ની દેખાવમાં એટલે ખુબસુરત છે કે, મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે, જોઈએ તેના ફોટોસ.

હાઈ હિલ્સ, બ્લુ આઈઝ, ડોપ શોપ, લુંગી ડાંસ, દેસી કલાકાર, અંગ્રેજી બીટ જેવા ગીતો આપનાર યોયો હની સિંહને આજે કોણ નથી જંતુ હની સિંહના ગીતો દેશમાં જ નહી ઉપરાંત આખી દુનિયામાં લોકોને નાચવા પર મજબુર થઈ જાય છે. હની સિંહને ઘણી સારી ઓળખ બનાવી લીધી છે, આમ તો મોટાભાગના લોકો યો યો હની સિંહ વિષે તો સારી રીતે જાણતા જ હશે પરંતુ ખુબ જ ઓછા જ લોકો એવા છે જેમને હની સિંહના અંગત જીવન વિષે કઈક ખબર હશે.

image source

આપને જણાવી દઈએ કે, હની સિંહના લગ્ન થઈ ગયા છે અને હની સિંહની પત્ની તેમના સ્કુલના સમયનો પ્રેમ છે. હની સિંહની પત્નીની સુંદરતાની સામે એકથી એક અભિનેત્રીઓ ફેલ છે. જોઈએ આ ફોટોસને. હની સિંહની પત્ની અત્યંત સુંદર છે તેનું નામ શાલિની તલવાર છે.

image source

શાલિની ભારતના લોકપ્રિય સંગીત નિર્દેશક અને સિંગર યો યો હની સિંહની પત્ની છે. હની અને શાલીનીએ પોતાનો સ્કૂલનો અભ્યાસ એકસાથે જ પૂરો કર્યો છે અને આ બંને સારા મિત્રો પણ છે, બંને સ્કુલના સમયથી જ એક બીજાને જાણતા અને પસંદ કરતા હતા ઘણા સમયથી એકબીજાને ડેટ પણ કરતા રહ્યા છે.

image source

ગાયક હની સિંહએ પોતાની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી લીધા પછી તેઓ બ્રિટેન ચાલ્યા ગયા હતા. પરંતુ બ્રિટન ચાલ્યા ગયા પછી પણ હની સિંહ શાલિનીને ભુલાવી શકતા નથી જયારે હની સિંહને સફળતા પ્રાપ્ત થાય છે અને તેઓ આખા દેશમાં ફેમસ થઈ ગયા ત્યારે તેમણે શાલિની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના લગ્નની વાતને હની સિંહએ આખી દુનિયાથી છુપાવીને રાખી હતી, કેમ કે, તેઓ નહોતા ઈચ્છતા હતા કે, તેમના લગ્ન વિષયમાં કોઈને પણ જાણકારી હોય એની પાછળ પણ એક કારણ હતું એનાથી હની સિંહની લોકપ્રિયતા છોકરીઓની વચ્ચે ઓછી થઈ જાય છે.

image source

તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ યો યો હ્નીસિંહ અને શાલિની સાથે લગ્ન કર્યા હતા. શાલિની મુલ્રૂપથી દિલ્લીના પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને હની સિંહએ સિખ પરંપરાથી લગ્ન કર્યા છે તેમના લગ્ન દિલ્લીની બહાર આવેલ એક ફાર્મ હાઉસમાં થયા હતા, લગ્નમાં જે પણ રીત- રીવાજ પુરા કરવામાં આવે છે તે બધા રીત- રીવાજો દિલ્લીમાં આવેલ સરોજની નગરના પવિત્ર ગુરુદ્વારામાં પુરા કરવામાં આવ્યા હતા.

image source

હની સિંહએ પોતાના શો ‘ઇન્ડિયન રોક સ્ટાર’ દરમિયાન દુનિયા સાથે પોતાની પત્નીની ઓળખ કરાવી હતી. કોઈ એવું હતું જેઓ તેમના લગ્નજીવન વિષે જાણતા હતા. હની સિંહએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું. હની સિંહએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું આ જણાવ્યું હતું કે, તેમની પત્ની શાલિનીને તેમના ગીતોને પસંદ કરતી હતી નહી, જો કે, તેમણે હની સિંહને ક્યારેય એવું પણ નથી કહ્યું છે તે જ શાલિનીને રોમેન્ટિક ગીતોને સાંભળવાનું પસંદ છે. એવા ગીતો હની સિંહએ અત્યાર સુધી ગાયા છે નહી. આપને જણાવી દઈએ કે, તેમની પત્ની અત્યંત સુંદર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ