હવે બ્યુટીપાર્લર જવાની જરૂર નથી, આ આસાન રીતથી ઘર પર જ કરો પેડીક્યોર

તમે ઓછા સમય અને ઓછા પૈસામાં પેડીક્યોરની પૂરી પ્રકિયા આસાનીથી અને ખૂબ સારી રીતે પોતાના ઘર પર જ કરી શકો છો.

ઘણીવાર એ મ લાગે છે કે ક્યારેક ખુદને પણ પેંપર કરવું ખૂબ વધારે જરૂરી હોઈ છે ખાસ કરીને એ સમયે જ્યારે તમે ખુદને ખૂબ થાકેલા, કંટાળેલા કે પછી જરૂરથી વધારે તણાવમાં અનુભવ કરી રહ્યા હોઈ. આવામાં ખુદનો ટાઈમ પાસ કરવો અને ઘર પોતાના શરીરને નિખારવાનાં અમુક નાયાબ પ્રકાર મળી જાય તો શું કહેવું!! જણાવતા જઈએ કે કંઈક આવી જ રીતની એ ક પ્રકિયા છે મેનીક્યોર-પેડીક્યોર જેમાં આપણે પોતાના ફીટ ને સુંદર બનાવવા માટે અમુક પ્રકિયા કરીએ છીએ અને એ કરી લીધા બાદથી તમારા પગની પૂરી ક્લીનિંગ કરવામાં આવે છે.

ખરેખર સાધારણ રીતે વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે આની મદદથી ડેડ સ્કિન સેલ્સ રિમૂવ કરવામાં આવે છે અને નખને સારો દેખાવ આપીને પગને ઓર પણ વધારે સુંદર લુક અને ફિલ આપવામાં આવે છે.

સામાન્યરીતેા કરવા માટે મોટાભાગનાં મહિલાઓ બ્યુટીપાર્લર વગેરામાં જતા હોઈ છે જ્યાં આગળ તે આને માટે ઘણા રૂપિયા પણ ખર્ચ કરે છે પરંતુ આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે ઓછા સમયમાં અને ઓછા રૂપિયામાં પેડીક્યોરની પૂરી પ્રકિયા આસાનીથી અને સારી રીતે પોતાના ઘર પર જ કરી શકો છો.

ઘર પર આ રીતે કરો પેડીક્યોર સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે ઘર પર પેડીક્યોર કરવા માટે તમારે થોડી વસ્તુઓની જરૂર પડશે જેમ કે નેલ ક્લિપર, નેલ ફાઈલ, નેલ પોલીશ રિમુવર, ક્યૂટિકલ ક્રિમ, ક્યૂટિકલ પુશર, કોટન પેડ, ટબ પગ સોક કરવા માટે, પ્યૂમિક સ્ટોન, એ ક્સફોલિએ ટિંગ સ્ક્રબ અને એ ક ટુવાલ. આટલી સામગ્રી સાથે રાખી લીધા બાદ હવે તમારેે અહી પર જણાવવામાં આવેલ અમુક સ્ટેપસને ફોલો કરવા અને જોતા જોતા તમારા પેડીક્યોરની પ્રકિયા પૂરી થઈ જશે.

સ્ટેપ-૧ સૌથી પહેલા લાગેલી નેલ પોલીશ હટાવી દો

જણાવતા જઈએ કે પેડીક્યોર કરવા માટે સૌથી પહેલા તો તમારે પોતાના પગ પર લાગેલી નેલ પોલીશને હટાવવી પડશે અને તેના માટે તમે આલ્કોહોલ ફ્રી નેલ રિમુવર ઉપયોગ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો, આ રીમુવર્સ વધારે ડાર્ક કલર પર અસરદાર નથી હોતા.

સ્ટેપ-૨ ફીટ સોકિંગ

હવે તમે નેલ પોલીશ સારી રીતે સાફ કરી લો છો તો ત્યારબાદ તમે એક ટબમાં હુંફાળુ પાણી લો અને તેની અંદર લિક્વિડ સાબુ ઉમેરીને થોડીવાર માટે તમારા પગ તેમાં ડુબાડો. લગભગ ૧૫ મિનિટ સુધી તમારા પગ પાણીમાં રહેવા દો. આમ કરવાથી તમારા પગની ડેડ સ્કિન ઘણી હદ સુધી મુલાયમ થઈ જાય છે જેથી તેની હટાવી શકવી સરળ બની જાય છે. આ સિવાય તમે પ્યૂમિક સ્ટોનથી હળવા-હળવા પગ ઘસો અને ડેડ સ્કિન હટાવો.

સ્ટેપ-૩ નેલ ટ્રિમિંગ

પાણીમાંથી પગ કાઢ્યા બાદ તેબે સારી રીતે કોરા કરી લો, ત્યારબાદ હવે નેલ ફાઈબર અને નેલ ક્લિપરની મદદથી તમારા નખને સારો એ વો કોઈ શેપ આપો જે તમને પસંદ હોઈ કે તમારા પર વધારે આકર્ષક લાગે.

સ્ટેપ-૪ એ ક્સફોલિએ ટિંગ

હવે તમે પોતાના નખ પર ક્યૂટિકલ ક્રીમ લગાવીને પગને થોડીવાર માટે બસ એ મજ છોડી દો થોડીવારમાં ક્યૂટિકલ ક્રીમ પોતાની અસર બતાવશે એટલી વારમાં તમે તમારા પગને પ્યૂમિક સ્ટકની મદદથી એ ક્સફોલિએ ટ કરી લો. તેના માટે તમે બજારમાં ઉપલબ્ધ કોઈ સારું સ્ક્રબ ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે એ ક્સફોલિએ શનની પ્રકિયામાં તમારા પગની બધી ડેડ સેલ્સ નિકળી જાય છે અને ત્યારબાદ તમારા પગ ફરીવાર એ કદમ સાફ અને સુંદર દેખાવા લાગે છે.

સ્ટેપ-૫

હવે તમારે ક્યૂટિકલ ક્રીમને સારી રીતે વાઈપ ઓફ કરી લેવાની છે અને એક ક્યૂટિકલ પૂશરની મદદથી ક્યૂટિકલને પાછળની તરફ પૂશ કરવાનું છે જેથી તેનાથી તમારા નખને એ ક રાઉન્ડ શેપ મળી જશે જે તેની સુંદરતાને ખૂબ વધુ ઈંટેસીફાઈ કરશે.

સ્ટેપ-૬ મોઈશ્ચરાઈઝિંગ

છેલ્લે આવે છે મોઈશ્ચરાઈઝિંગની પ્રકિયા જેમાં તમારે એ ક સારું એ વું મોઈશ્ચરાઈઝર લઈને તેનાથી તમારા પગને સારી રીતે માલીશ કરી લો, તેનાથી તમારા પગની ડ્રાઈનેસ પૂરી રીતે ખતમ થઇ જશે. આ બધી પ્રકિયાને કરી લીધા બાદ હવે તમે તમારા સુંદર પગની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે કોઈ શાનદાર નેલ પેઈન્ટ લગાવી લો અને પછી જુઓ જલવા.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ