યે રિશ્તાની અક્ષરા પહેલા કરતા થઇ ગઇ એકદમ બોલ્ડ, જોઇ લો તસવીરોમાં તમે પણ

હિના ખાન ટીવીની સૌથી પોપ્યુલર એક્ટ્રેસિસમાંથી એક છે.

image source

ટીવી સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’માં અક્ષરાનો કિરદાર નિભાવવાથી હિનાને લોકો ઘરે ઘરે જાણવા લાગ્યા હતા. હિના ખાને પોતાના કરિયરની શરૂઆત એક સાધારણ વહુના રૂપમાં કરી હતી. પરંતુ હવે હિના ખાન એક ગ્લેમરસ અને સેક્સી હિરોઇનના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ છે.

image source

હિના ખાનને અક્ષરાના કિરદારથી ઓળખ મળી હતી. હિનાનો રોલ એક સાધારણ વહૂનો હતો. તે સમયે હિના ખૂબ સાધારણ રહેતી હતી. હિનાના કો-એક્ટર કરણ મેહરા સાથે તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image source

‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ છોડયા પછી હિના ખાન ‘ખતરો કે ખિલાડી-8’માં ભાગ લીધો. આ શો માટે હિનાએ ઘણી મહેનત કરી હતી અને જ્યારે તે પરદા પર આવી ત્યારે હિનાનો લુક એક સાધારણ વહુ કરતાં ઘણો અલગ લુક હતો.

image source

ત્યાર પછી બધાએ હિનાને સમય સાથે બદલાતા જોઈ. હિના ખાને સીરીયલ ‘કસોટી જિંદગી કી’માં કોમોલિકાનો રોલ નિભાવ્યો. આ શોમાં હિના એક નવા અને ડ્રામેટિક અંદાજમાં જોવા મળી હતી, જે જોઈને લોકોના હોશ ઊડી ગયા હતા.

image source

આ સિવાય હિના ખાન ‘બિગ બોસ 11 માં પણ લોકોને સંસ્કારી વહુ અક્ષરાનું એક અલગ જ રૂપ જોવા મળ્યો. આ લૂકની સાથે સાથે હિના ખાન તેની હરકતોના કારણે પણ ખૂબ ચર્ચા થઈ.

image source

હવે એ સમય છે જ્યારે હિના ખાનની ફેશન ચોઈસ સ્ટેટમેન્ટ બની ગઈ છે. હિના ખાન જે પણ પહેરે છે તે ટ્રેન્ડ થઈ જાય છે. હિના ખાનના લુક્સના પણ બધા ફેન્સ છે. આપ પાછલા સમયની હિના ખાનને ઓળખી પણ નહિ શકો.

image source

જણાવીએ કે હિના ખાન ટીવીની સાથે સાથે બોલીવુડમાં પણ છવાઈ જવા માટે તૈયાર છે. હિના ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘હેકડ’ 7 ફેબ્રુઆરી,2020ના રોજ રીલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ