81 kmplની એવરજ સાથે ફક્ત 22 હજારમાં મળી રહ્યું છે Hero Splendor, જાણો અન્ય ખાસ ફીચર્સ પણ

ભારતમાં માઇલેજની વાત કરવામાં આવે તો ચર્ચા બજાજ અને ટીવીએસ જેવી કંપનીઓની બાઇકનીછે. જેમાં પ્લેટિના, સીટી 100, સ્ટાર સ્પોર્ટ વગેરેનું નામ આવે છે. પરંતુ હીરો મોટોકોર્પ પાસે એક બાઇકછે જે 81 કિમીની માઇલેજ આપે છે, જેનું નામ હીરો સ્પ્લેન્ડર છે.

image soucre

આ બાઇકની પ્રારંભિક કિંમત 63,750 રૂપિયા છે જે ટોપ મોડેલમાં 69,060 રૂપિયા સુધી જાય છે. જોતમારે આ બાઇક ખરીદવાની છે પણ 70 હજારનું બજેટ તમારી પાસે નથી, તો અહીં આપેલી આઓફર દ્વારા તમે તેને ફક્ત 22 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. પરંતુ ઓફરની વિગતો જાણતા પહેલા, તમારે આ બાઇકની માઇલેજ અને સુવિધાઓની સંપૂર્ણ વિગતો જાણવી જોઈએ. હીરો સ્પ્લેન્ડરમાં સિંગલ સિલિન્ડર 97.2 સીસી એન્જિન છે. આ એન્જિન 8.02 પીએસ પાવર અને 8.05 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.

image soucre

આ બાઇકના માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક એક લિટર પેટ્રોલ પર 81 કિમી સુધીની માઇલેજ આપે છે. હવે જાણો કે આ બાઇક પર કોણ અને શું ઓફર કરે છે. જેઓ નવી બાઇક ખરીદવા માટે બજેટ બનાવવામાં અસમર્થ છે તેમના માટે, શ્રેષ્ઠ વિકલ્પ એ સેકન્ડ હેન્ડ બાઇક છે.જેમાં આજની ઓફર આવી જ એક સેકન્ડ હેન્ડ વાહનો વેચતી વેબસાઇટ CARS24 દ્વારા આપવામાં આવી છે.

image soucre

જેમાં તેણે પોતાની સાઇટ પર વેચવા માટે એક હીરો સ્પ્લેન્ડરની સૂચિ બનાવી છે, જેની કિંમત 22 હજાર રૂપિયા રાખવામાં આવી છે. સાઇટ પર મળતી માહિતી મુજબ આ બાઇકનું મોડેલ 2011 છે. બાઇકની ઓનરશિપ સેકન્ડ છે. આ બાઇક અત્યાર સુધીમાં 64,447 કિલોમીટરસ ચાલી ચુકીછે. તેનુ રજિસ્ટ્રેશન દિલ્હીના DL-09 આરટીઓ કચેરીમાં કરવામાં આવ્યુ છે.

image socure

આ બાઇકની ખરીદી પર, કંપની એક વર્ષની વોરંટિ આપી રહી છે, જે તેના તમામ પાર્ટ્સ પર લાગુ પડે છે. આ સાથે આ બાઇક પર 7 દિવસની મની બેક ગેરેંટી મળશે. આ મની બેક ગેરેંટી મુજબ, જો તમને આ બાઇક ખરીદ્યાના 7 દિવસની અંદર આ બાઇક તમને ગમતી નથી અથવા કોઈ ખરાબી આવે છે. તો પછી તમે આ બાઇકને કંપનીમાં પરત આપી શકો છો. જે પછી કંપની તમારા પુરા પૈસા કોઈપણ કપાત વિના પરત આપશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong