એપેન્ડિક્સનો રામબાણ ઈલાજ વિષે વાંચો, જાણો અને શેર કરો

આજે અમે તમને જણાવીશું એપેન્ડિસાઇટિસનો રામબાણ ઇલાજ. જો તમને ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી હોય અને તમે આઉપાય અજમાવશો તો તમારે ઓપરેશનની પણ જરૂર નહીં પડે. એપેન્ડિસાઇટિસમાં ઓપરેશન કરાવવું એ મુર્ખામી છે. માટે અહીં જણાવવામાં આવેલા ત્રણ નુસખા એપેન્ડિસાઇટિસની સારવાર માટે રામબાણ છે. ભારતીય આયુર્વેદ જ્ઞાનનો ભાગ છે અને આપણા વૈદો દ્વારા સફળતાપૂર્વ અજમાવેલું જ્ઞાન છે.

ચાલો જાણીએ તેના ઉપાય વિષે :

એવી ગાય કે જ્યાં દેશી ગાય ચરતી હોય ત્યાંની માટી ( જો આવી જગ્યા ના મળે તો એવા ખેતરની માટી જ્યાં કેમિકલ્સ યુક્તખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોય)ને પલાળી એપેન્ડિસાઇટિસથી અસરગ્રસ્ત ભાગ પર લેપવું તથા થોડી થોડી વારે તે લેપનેબદલતાં રહેવું અને ત્રણ દિવસ સુધી કશું જ ખાવું નહીં. ચોથા દિવસે અરધી વાટકી મગનું પાણી, પાંચમાં દીવસે એક વાટકી, છઠ્ઠા દિવસે એક વાટકી તેમજ સાતમા દિવસે ભુખ પ્રમાણે મગ ખાવા.

આઠમાં દિવસે મગ અને ચોખા ખાઈ શકો છો તેમ નવમાં દિવસે શાક રોટલી ખાવાની શરૂઆત કરી શકો છો. આમ કરવાથી એપેન્ડિક્સ મટી જશે તેમજ ફરી ક્યારેય નહીં થાય. અને જો તેની સાથે રોજ સવારે તમારું નિત્ય ક્રમ પતાવી (કુદરતી હાજત પતાવી) પાંચ મિનિટ સુધી રોજ પાદપશ્ચિમોત્તાનાસન કરવાથી થોડાક દિવસોમાં એપેન્ડિક્સ મટી જાય છે.
ભોજન પહેલાં આદુ, લિંબુ તેમજ ફરાળી મીઠું ખાવાથી એપેન્ડિક્સમાં રાહત મળે છે.

લેખન સંકલન : દીપેન પટેલ

સરળ અને ઘરગથ્થું ઉપચાર વિષે અનેક માહિતીઓ જાણવાં માટે આજે અમારું પેજ લાઇક કરો ને આવી અઢળક માહિતી વાંચો અને તમારા મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી લિંક શેર કરી આજે જ પહોચાડો.

ટીપ્પણી