કોરોના કાળમાં બહુુ કંટાળી ગયા છો? તો એક વાર જોઇ લો આ વિડીયો..હસી હસીને દુખી જશે પેટ

હાથીના ડાન્સનો આ વિડીયો આખા સોસ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાથીએ ફિલ્મી બોલીવુડના ગીત “ નમો નમો જી શંકર” જેવા ગીત પર હાથીએ ડાન્સ કર્યો હતો. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે.

આ વિડીયાને સોશ્યલ મીડિયા પર જલ્દીથી વાઈરલ થતો જોવા મળ્યો હતો. આ વિડીયાને સોશ્યલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર કેરલ હાથી નામના પુષ્ઠીથી રજુ કરવામાં આવ્યો હતો, અને તે વિડીયાને નેટીઝન્સ દ્વારા પણ ખુબ પસંદ કરવામાં પણ આવ્યો હતો.

જો તમે લોકો પણ સોશ્યલ મીડિયાના યુઝર છો તો તમે પણ ઘણા પ્રાણીના ડાન્સના વિડિયો જોયા જ હશે. પરંતુ આ લક્ષ્મી નામના હાથીનો વિડીયો જોઈને તમારા ચહેરા પર આપમેળે સ્માઈલ જોવા મળશે. આ હાથી જંગલના ઘાસમાં રમતા રમતા આ “ નમો નમો જી શંકરા” ગીત પર ડાન્સ કરતા તેના મન મોહક વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થતો ગયો છે.

આ નાનકડા વિડીયામાં બોલીવુડનું ફેમસ મુવી કેદારનાથનું “ નમો નમો જી શંકરા” નામનું ગીત વગાડવામાં આવ્યું હતું. જે બધા લોકોમાં ખુબ ફેમસ જોવા મળે છે. હાથીની ડોક અને સુંઢ આ ગીતની ધૂનમાં પોતાના ડોક અને સુંઢને હલાવતા નજરે પડે છે. વિડીયો માં જોયા અનુસાર આ હાથી લક્ષ્મી કર્ણાટકના કોડિઆડ્કા મંદિરનો હાથી છે.

તેને જે ગીત પર ડાન્સ કર્યો તે કેદારનાથ મૂવીનું ગીત છે, જે બધા લોકોમાં ખુબ ફેમશ છે. આ કેદારનાથ મુવી સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન દ્વારા બનવામાં આવ્યું હતું. બધા લોકોને આ ગીત ખુબ ગમે છે. આ વિડીઓ જોતા બધા લોકોના ચહેરા પર કઈંક અલગ ખુશી જોવા મળી હતી.

કેદારનાથનું આ ગીત બધા લોકોમાં ખુબ પ્રિય છે. હાથીના આ ડાન્સનો વિડીઓ સોશ્યલ મીડિયા પર ખુબ ફેમશ થતો ગયો છે. આ હાથીના વિડીયાને જોઈ લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. આ હાથીના ડાન્સનો વિડીયો એટલો લોકોમાં ફેમશ થઈ ગયો કે વાત જ ના પૂછો. આ હાથીના મનમોહક ડાન્સે લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ વિડીયાને તમે પણ એક વખત જરૂરથી જોવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!