હથેળીનો રંગ જોઈને જાણી શકીએ છીએ કોઈપણ વ્યકિત સાથે જોડાયેલ અમુક ખાસ વાતો.

હથેળીનો રંગ જોઈને જાણી શકીએ છીએ કોઈપણ વ્યકિત સાથે જોડાયેલ અમુક ખાસ વાતો, ભવિષ્ય અને સ્વભાવથી જોડાયેલા ઘણા ખાસ રહસ્ય ખોલે છે આપણી હથેળી.

સમુદ્ર શાસ્ત્ર જ્યોતિષની સૌથી ખાસ કલાઅઓ માંથી એક છે.તેના આધાર પર કોઈપણ વ્યકિતનાં સ્વભાવ અને ભવિષ્યથી જોડાયેલી મહત્વની વાતો જાણી શકાય છે.તમારો સ્વભાવ કેવો છે? તમે શું પસંદ કરો છો?શું નાપસંદ કરો છો?તમારુ ભવિષ્ય કેવું હશે? આવા તમામ રહસ્ય સમુદ્ર શાસ્ત્રનાં દમ પણ જાણવામાં આવી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, હથેળીનાં પણ ઘણા પ્રકાર હોય છે.સ માન દેખાતી દરેક હથેળીનાં રંગમા હળવું અંતર હોય છે અને તેજ અંતરનાં આધાર પર સમુદ્ર શાસ્ત્ર તમારાથી જોડાયેલી ઘણી વાતોને ઉજાગર કરે છે.એવામાં તમે ફક્ત પોતાની જ નહિ,પરંતુ બીજાની હથેળી જોઈને પણ તેમનાથી જોડાયેલી ખાસ વાતો જાણી શકો છો.

૧.સફેદ રંગ લોહીની ઉણપ દર્શાવે છે.સ્વચ્છ સફેદ રંગને આધ્યાત્મિક શક્તિ સાથે જોડીને પણ જોવામાં આવે છે.આ રંગની હથેળીવાળા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે.એકાગ્રતાની ઉણપ હોવાનાં ચાલતા એ પૈસાની તંગીથી તકલીફમાં રહે છે. આ પ્રકારનાં લોકો કોઇપણ કામ પ્રત્યે વધારે ઉત્સાહિત નથી થતા.

૨.સરળ અને શાંત સ્વભાવનાં આ લોકો સુખી જીવન જીવે છે. ન તો એ મને પૈસાની ઉણપ સહન કરવી પડે છે, ન તો અસફળતાનું મોં જોવું પડે છે.મહેનતું,ભાવુક અને સારા વિચારો વાળા આ લોકો ખૂબ જ અઓ છો ગુસ્સો કરે છે.જીવનને સાચા અને શાનદાર ઢંગથી જીવનાર આ લોકો ખૂબ લકી હોય છે.

૩.કાળા રંગની હથેળીવાળા લોકોનું જીવન સંઘર્ષથી ભરેલું હોય શકે છે.સુખ-સુવિધાઅના અભાવમાં જીવમ વ્યતિત કરનાર આ લોકો દુષ્ટ સ્વભાવનાં હોય છે.સાથે જ તેમને નશો કરવાની આદત પણ લાગેલી હોય શકે છે.ધાબ્બાદાર હથેળીવાળા લોકો પર પણ આ તમામ વાતો લાગૂ થાય છે.

૪.પીળા રંગની હથેળીવાળા લોકોને જીવનમાં ઘણીવાર અસફળતાનો સામનો કરવો પડી શકે છે.વધારે ભાગનો સમય અસ્વસ્થ રહેનાર આ લોકો કોઈને કોઇ બિમારીઓથી ઘેરાયેલા રહે છે.સ્વભાવથી મંદબુધ્ધિ કે કર્મહિન થવાવાળા આ લોકો બીજા જેન્ડર પ્રત્યે જલ્દી આકર્ષિત થાય છે.

૫.બ્લુ રંગની હથેળી તમારા જીવનમાં પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઅઓ તરફ ઈશારો કરે છે.સામાન્યરીતે આવા લોકો બિમારીઓથી ઘેરાયેલા રહે છે.ત્યાં જ લોહી સબંધી મુશ્કેલીઓ તેમને વધારે હેરાન કરે છે.આ લોકો ઉત્સાહહિન અને ઉદાસ સ્વભાવનાં હોય શકે છે.

૬.લાલ રંગની હથેળીવાળા લોકો શારિરીક મહેનતવાળા કામોમાં ઓછી રૂચી રાખે છે, તેમ છતા મોટું નામ અને સફળતા પ્રાપ્‍ત કરવામાં સક્ષમ હોય છે.ગુસ્સાવાળા અને સનકી સ્વભાવનાં આ લોકો કોઈ પર સરળતાથી વિશ્વાસ નથી કરતા.ત્યાંજ બીજાએ પણ એમના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ .પરસેવા અને મટમેલાપનવાળી હથેળી પણ આ જ બધી વાતોનું પ્રતિક હોય છે.

ધ્યાન આપવા જેવી વાત છે કે દરેક વ્યકિતનાં જીવન અને સ્વભાવ પર તેના સિવાય બીજી પણ ઘણી ચીજો પ્રભાવ પાડે છે.એ વામાં આ તમામ વાતો દરેક માણસ પર લાગૂ હોવી જરૂરી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ