તમારી હથેળીમાં ‘X’નું ચિહ્ન દેખાય છે તો તમે….

ભારતમાં યુગોથી જ્યોતિષશાસ્ત્ર જોવા મળી રહ્યું છે. આ પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર અનુસાર હથેળીની દરેક રેખાઓ અને અન્ય ચિન્હોં આપણાં વ્યક્તિત્વ અને ભવિષ્ય સાથે સંકળાયેલ કેરિયર, લાઈફ, મેરેજ અને સ્વાસ્થયને લગતી ઘણી બધી માહિતી ઉજાગર કરે છે. કહેવાય છે કે હાથની રેખા જોઈને વ્યક્તિને તેનું ભવિષ્ય જણાવામાં આવે છે, જેનાં મૂળ આપણાં ભારતીય (હિન્દુ-વૈદિક) જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલા છે. વિશ્વભરનાં દરેક ગ્રંથો ઉપર આધાર રાખીને એવું અનુમાન લગાવવામાં આવે છે કે હજારો વર્ષો પહેલાં હિન્દુ ઉપાસક વાલ્મિકીએ આ અંગે ૫૬૭ પંક્તિઓનું એક પુસ્તક લખ્યું હતું.

પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન અને અભ્યાસ ભારત માંથી વિશ્વભરમાં ફેલાયો છે. ચાઈનાથી થઈને ટિબેટ, ઈજીપ્ત, પર્સિઆ અને યુરોપનાં ઘણાં બધા દેશોમાં જ્યોતિષશાસ્ત્ર જોવા મળે છે. વર્ષો પહેલાં અને અત્યારે પણ લોકો પ્રાચીન  જ્યોતિષ વિદ્યા  ઉપર વિશ્વાસ રાખે છે. કોઈ સમસ્યાનાં ઉકેલ માટે તો કોઈ પોતાનાં સારા ફ્યુચર માટે જ્યોતિષ પાસે અવાર-નવાર જતા જોવા મળે છે. દરેકનાં  હાથમાં અલગ અલગ પ્રકારની રેખાઓ અને ચિન્હ જોવા મળે છે, પણ અમુક વ્યક્તિઓનાં હાથમાં એક ખાસ પ્રકારનું ચિહ્ન જોવા મળી રહ્યું છે જે ખુબ જ ઓછા લોકોનાં હાથમાં હોય છે. આ ચિહ્ન જે પણ વ્યક્તિની હથેળીમાં હોય છે તે વ્યક્તિ બહુ જ ફેમસ હશે. આપણા જ્યોતિશાસ્ત્ર અંગે અને એક ખાસ ચિન્હ વિશે થોડી માહિતી અમે તમારી સાથે શેર કરી રહ્યાં છીએ.

ગ્રીસના વિદ્વવાન એન્ક્સગોરસ જેમણે પોતાનાં સમયમાં ભારતનાં ઉપખંડની આસપાસ રહીને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું અને ત્યાર બાદ તેમણે આ જ્ઞાન હર્મસ સાથે શેર કર્યું હતું. ગ્રીકનાં એક પ્રાચીન ફિલોસોફર અને વૈજ્ઞાનિક એરિસ્ટોટલ જેમણે હર્મસએ લખેલાં જ્યોતિષશાસ્ત્ર અંગેનાં વેદો પોતાનાં શિષ્ય એલેક્ઝેન્ડરને બતાવ્યાં હતાં. જેમાં એલેક્ઝેન્ડરને વધુ રસ પડવા લાગ્યો અને પછી તેમણે પોતાનાં ઓફિસરોનાં હથેળીઓની રેખાઓ સરખાવવા લાગ્યાં. તેમ છતાં આ અંગે કોઈ પુરાવા નથી, પરંતુ કેટલાક લોકોનું એવું કહેવું હતું એલેક્ઝેન્ડરે પોતાની હથેળીનો અભ્યાસ ખુબ જ ડિટેલમાં કર્યો હતો અને તેને અનુસરીને તેઓ પોતાના જીવનની વ્યૂહરચના પણ કરતા હતા. તેમનાં હથેળી જેવાં નિશાની, લીટી અને ચિન્હોં તેમને બીજાની હથેળીમાં જોવાં મળ્યાં ન હતાં.

ઈજીપ્તનાં વિઘ્વાનો જણાવતા હતાં કે પ્રસિદ્ધ એલેક્ઝેન્ડરનાં હાથમાં જે યુનીક પ્રકારની નિશાનીઓ હતી, તેવી નિશાનીઓ વિશ્વમાં અન્ય કોઈનાં હાથમાં જોવા નહીં મળે. સમગ્ર પ્રજાતિ માંથી માત્ર ૩ % લોકો એ એવો દાવો કર્યો છે કે એલેક્ઝેન્ડરની જેમ તેમની હથેળીમાં પણ ‘X’ લેટર દેખાય છે.

તાજેતરમાં હથેળીમાં દેખાતાં ચિન્હ ‘X’ લેટર અંગે મોસ્કોની STI યુનિવર્સિટીએ રીસર્ચ કરતાં એવું જણાવ્ય્ં છે કે જે લોકોની હથેળીમાં આ ચિન્હ જોવા મળે છે તેમનો નસીબ સાથે ચોક્ક્સ પણે કોઈ સ્ટ્રોંગ કનેક્શન હોય છે. યુનિવર્સિટી દ્વારા ૨ મિલીયન જીવીત અને મૃતકોનો ડેટા ક્લેક્ટ કરવામાં આવ્યાં હતાં અને તેમનું પરિક્ષણ કરાયું હતું. જે વ્યક્તિઓની હથેળીમાં ‘X’નું ચિહ્ન જોવા મળ્યું છે તેમાંથી અમુક વ્યક્તિઓ લીડર તરીકે હતી અથવા સોસાયટીમાં ખૂબ જ ફેમસ હતી. આવાં લોકોને તેમણે કરેલા સારા કર્યો માટે યાદ કરવામાં આવે છે.

જે વ્યક્તિઓની હથેળીમાં આ ચિહ્ન જોવા મળે છે તેઓ ખૂબ જ રેઅર હોય છે. આ અંગે જણાવનાર સૌથી પહેલાં વ્યક્તિ મહાન ગ્રીક સમ્રાટ એલેક્ઝેન્ડર હતા. આ સિવાય પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન હતાં અને એક વ્યક્તિ હજુ પણ જીવીત છે જેમની હથેળીમાં આ ચિન્હ જોવા મળ્યું છે. તે વ્યક્તિ રશિયનનાં પ્રેસિડન્ટ વલાદમીર પુટીન છે.

જેમની બંને હથેળીમાં ‘X’ લેટર હોય છે તેવી વ્યક્તિઓને તેમનાં મૃત્યુ બાદ પણ યાદ રાખવામાં આવતા હોય છે. આ ઉપરાંત ચિન્હ જો વ્યક્તિની એક જ હથેળીમાં જોવા મળે છે તો તેમને જીવનમાં ખૂબ જ સફળતા અને પ્રતિષ્ઠતા પ્રાપ્ત થાય છે. તેમની છઠ્ઠિ ઈન્દ્રિય બહુ જ પાવરફુલ હોય છે. તે એક હાથનાં અંતરથી જ  જોખમ, વિશ્વાસઘાત, અને બેવફાઈને ઓળખી જાય છે. તે સમય દરમિયાન  તેમની આસપાસ એક ખાસ ઉર્જા ચક્ર બનાવે છે, જેથી તેમની આસપાસના લોકો તેમની સાથે છળકપટ કરી શકતા નથી.

જો તેમનાંથી કોઈ પણ પ્રકારનું તમે જુઠું બોલો છો તો તમને એ વ્યક્તિનાં ખરાબ ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તમારી સાથેનાં તે ગુસાને તેઓ તો ભુલી જશે પણ તમને જીવનભર માટે પાદ રહી જશે. તેમનું નસીબ એટલું જોરદાર હોય છે કે તેમને કોઈ પણ હાનિ નથી પહોંચાડી શકતું.
આવી વ્યક્તિ ખૂબ જ ચાલાક, જ્ઞાની અને પ્રતિભાશાળી હોય છે અને તેમની યાદશક્તિ હાથી જેવી હોય છે. આવી વ્યક્તિને સરળતાથી અપનાવી શકાય છે અને તેઓ પોતાની આજુબાજુની વ્યવસ્થા માટે કોઈ વાંધો ઉભો નથી કરતાં.

જો તમારા હાથમાં  અથવા પરિવારમાં કોઈનાં હાથમાં આ રીતની નિશાની દેખાય છે તો તમે પણ એક પ્રતિભાશાળી વ્યક્તિ હશો. ચેક કરી લો તમારી અને તમારી આજુબાજુમાં કોઈની હથેળીમાં તો આ ચિન્હ નથી ને…

જ્યોતિષને આધારિત તમામ માહિતી જાણવા માટે લાઈક કરો મારુ પેજ