હાથની રેખાઓ આપે છે બીમારીનો સંકેત, આ રીતે જાણી લો તમે પણ નહિં તો…

કોઈ પણ મનુષ્ય માટે તેના જીવનનું સૌથી મોટું ધન તેનું સ્વાસ્થ્ય છે. તે સારું હશે તો તે દુનિયાનું ગમે તે ધન મેળવી શકશે. પરંતુ જો તેમનું સ્વાસ્થ્ય સારું નહીં રહે તો તેની પાસે ગમે એટલા રૂપિયા હશે કોઈ કામમાં નહીં આવે. જ્યારે આપણે પૂરી રીતે સ્વસ્થ હોઈએ ત્યારે આપણે આપના દ્રઢ નિર્ણય અને સખત મહેનત કરવાથી આપણે આપનું ધ્યેય મેળવી શકીએ છીએ. તેના માટે આપણને ખૂબ મહેનત કરવી જોઈએ.

image source

તેની સાથે આપની કિસ્મત પણ આપની સાથે રહેવી જોઈએ. આપની હથેળીની રેખા તેમાં ખૂબ મહત્વનુ યોગદાન ભજવે છે. આપના હાથમાં કોઈ એવી રેખા આવે છે જે થોડા સમય માટે જ રહે છે આ સમય પર આપણે હમેશા સતર્ક રહેવું જોઈએ. આવી રેખા આવે ત્યારે આપણે આપના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેનાથી આપણે તેની સારી રીતે કાળજી પણ રાખવી જોઈએ.

હસ્તરેખાનું વિજ્ઞાન :

image source

આપના હાથમાં ઘણી રેખાઓ આવેલી હોય છે. તેના પ્રમાણે આપણે આપના ભવિષ્યમાં આપની સાથે કેવી ઘટના બનવાની છે તેના વિષે જાની શકીએ છીએ. હાથ રેખા શાસ્ત્ર પ્રમાણે આપના હાથમાં ભાગ્ય રેખા, જીવન રેખાની જેમ એક આરોગ્ય રેખા પણ આવેલી હોય છે. તેનાથી આપણે આપના સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવી શકીએ છીએ. આની સાથે આપણને ભવિષ્યમાં કઈ બીમારી થવાની શંકા છે તેની અંદાજો પણ લગાડી શકાય છે.

image source

તમારા હાથની હથેળીમાં ગુરુ અને બુધ પર્વતની આસપાસની આંગળી નીચે હોય અથવા તેના પર આડી રેખા બનેલી હોય અથવા બંને પર્વત પર જાળી રેખા બનેલી હોય ત્યારે તે વ્યક્તિને તેના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવાની જરૂર છે તેમણે આવતા સમયમાં ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે. ત્યારે તેમણે ઘણી સમસ્યા થઈ શકે છે. તેમણે ડાયાબિટીસ, લિવરને લગતી સમસ્યા થવા થાઈરૉઈડ જેવી ઘણી બીમારી થવાની શક્યતા વધી જાય છે.

imAGE SOURCE

જોઈ માણસની આંગળી અન અંગુઠો નાનાઓ હોય અથવા તો પાતળો હોય તેવા વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી રહેલી હોય છે. તેથી તે કોઈ કામ કરવા માટે સમર્થ થતાં નથી આવા માણસની રોગ પ્રતિકારક શક્તિ ઓછો હોવાતાહી તે વારંવાર બીમાર પડે છે. તેમણે બીમારી સામે લાગવાની શક્તિ ઓછી હોય છે. આ સિવાય આવા વ્યક્તિને સંતાન સુખની પ્રાપ્તિ થતી નથી. જો કોઈ માણસની હ્રદય રેખા પર પહેલાથી સંકલ બનેલી હોય ત્યારે અથવા તો તેની શાખાઓ જો નીચે તરફ નિલતી હોય ત્યારે તે વ્યક્તિને વેદોથી સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.

image source

આ સિવાય શનિ પર્વતની નીચે દ્વિપની તરફ નીચેથી સીધી રેખા બનેલી હોય ત્યારે તમને આંખને લગતી બીમારી થઈ શકે છે તેનાથી તમને ઘણી સમસ્યા થઈ શકે છે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ સ્વાસ્થ્ય રેખા પર ચોકડીનું નિશાન રહેલું હોય ત્યારે સ્વાસ્થ્ય માટે સારો સંકેત માનવમાં આવે છે. આવામાં કોઈ વ્યક્તિ આકસ્મિક ઘટબ્બો શિકાર બને છે અથવા તેમને શારિરીક નુકશાનથી બચવાની આશા વધારે રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ