આ રાજકુમારીને પામવા 13 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, 145 યુવકો કરવા માગતા હતા લગ્ન

આજે અમે તમને એક એવી રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સુંદર હતી અને તેને પામવા માટે 13 લોકોએ આત્મહત્યા કરી હતી. ભલે આજકાલ લોકો સુંદરતાને છોકરીઓના ફિગરની સાથે જોડીને જોતા હોય, પરંતુ અગાઉ સુંદરતાને હૃદય અને મનની આંખોથી જોવામાં આવતી હતી. કાજરની રાણી સાથે પણ એવું જ હતું.

13 માણસોએ આત્મહત્યા કરી લીધી

image source

14 મી સદીની આ રાણીને પામવા માટે 13 માણસોએ આત્મહત્યા કરી લીધી હતી. આ રાજકુમારી એટલી સુંદર માનવામાં આવતી હતી કે તેની એક ઝલક મેળવવા માટે માણસોની લાંબી લાઇન લગાતી હતી. આ સુંદર રાણીનું નામ હતું હસીન મલ્લિકા. કજરની આ રાજકુમારીને ત્યાં સુંદરતાની દેવી માનવામાં આવતી.

જરા પણ સુંદર નહોતી

જો કે આજના સમય પ્રમાણે જોવામાં આવે તો તો બિલકુલ સુંદર નહોતી. બસ તે રાણીનો પરિવાર ખુબ અમીર હતો જો કે તે ઘણી ગોરી હતી. આ રાજકુમારી ગોરી હોવાને કારણે અને તે સમયે વધુ ભણેલી હોવાને કારણે બધા પુરૂષો આ રાણી પર ફિદા હતા.

145 માણસોએ હાથ માંગ્યો હતો

image source

કજરની આ રાજકુમારીનો જન્મ તેહરાનમાં થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે જ્યારે મોટી થઈ ત્યારે 145 યુવકો તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તે લાઈનમાં કેટલાક એવા માણસો પણ હતા જેમણે રાજકુમારી દ્વારા લગ્નની ના પાડવામાં આવતા અહંકારને કારણે આત્મહત્યા કરી લીધી હતી.

રાજા નાસિર અલ-દિન શાહ સાથે લગ્ન કર્યા હતા

image source

રાજકુમારીએ તેના પ્રેમી ફારસી રાજા નાસિર અલ-દિન શાહ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. જો કે, થોડા સમય પછી રાજકુમારીના છૂટાછેડા થઈ ગયા હતા. રાજા નાસિરે ઈરાન રાજ્ય પર 47 વર્ષ શાસન કર્યું. તેમની 84 પત્નીઓ છે.

આ કારણે જાપાની રાજકુમારી નથી કરી શકતી લગ્ન

image source

જાપાનની ખૂબ જ સુંદર રાજકુમારી માકોને એક ડર સતાવે છે, જેના કારણે તેમણે ફરી એકવાર પોતાના લગ્નની યોજના ટાળી દીધી છે. વર્ષ 2017માં સમાચાર આવ્યા હતા કે 28 વર્ષીય રાજકુમારી માકો લગ્ન કરવા જઈ રહી છે, પણ છેલ્લી ઘડીએ તેમણે પોતાની યોજના ટાળવી પડી. હકીકતે, જાપાનની રાજકુમારી માકો દેશના એક સામાન્ય નાગરિક કેઇ કોમુરોને પ્રેમ કરે છે. કોમુરો જાપાનના સમુદ્રીય તટ પર પર્યટનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જાપાનના સમ્રાટ રહેલા અકીહિતોની પૌત્રી અને વર્તમાન સમ્રાટ નરુહિતોની ભત્રીજી રાજકુમારી કેઇ કોમુરો સાથે પ્રેમલગ્ન કરવા માગે છે, પણ એક ડરને કારણે તેણે બીજી વાર પોતાની યોજના ટાળી દીધી છે.

બાકીનું જીવન સામાન્ય જાપાની તરીકે વિતાવવું પડે

image source

રાજકુમારીના લગ્નને ટાળવા પાછળનું કારણ તેમના રાજઘરાના સાથે જોડાયેલું છે. હકીકતે, જો રાજકુમારી માકો પોતાના પ્રેમી કેઇ કોમુરો સાથે લગ્ન કરી લે છે તો તેમને રાજકુમારીની પદવી પાછી સોંપવી પડશે. રાજઘરાનાના નિયમ પ્રમાણે, રાજઘરાનાની કોઇ વ્યક્તિ બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેને બાકીનું જીવન સામાન્ય જાપાની તરીકે વિતાવવી પડે છે. તો, કેઇ કોમુરો એક સામાન્ય નાગરિક છે અને જો રાજકુમારી માકો તેની સાથે લગ્ન કરે છે તો તેનું જીવન પણ સામાન્ય નાગરિક જેવું થઈ જશે. કોમુરોને લઈને કહેવામાં આવ્યું છે કે તે સ્કીઇંગ, વાયલિન વગાડવા અને કુકિંગનો શોખીન છે. સમુદ્ર તટે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તે ‘પ્રિન્સ ઑફ ધ સી’ તરીકે કામ કરે છે. વર્તમાન સમયમાં કોમુરો એક લૉ કંપનીમાં કાર્યરત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!