દુઃખદ અવસાન, ક્વીન હરીશ – દેશ વિદેશથી લોકો આવતા તેનો ડાન્સ જોવા અને શીખવા, એશ્વર્યા અને દિકરી આરાધ્યા પણ છે ફેન…

રાજસ્થાનના ફેમસ ફૉક ડાન્સર ક્વિન હરિશનું રોડ અકસ્માત માં મૃત્યુ, ગહલોત અને વાસુધરાએ શૉક જતાવ્યો,

 

View this post on Instagram

 

A post shared by The Giaour (@thegiaour_) on


રાજસ્થાનના જોધપુરમાં એક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનનું ફેમસ ફૉક ડાન્સર (લોક કલાકાર) ક્વીન હરીશનું મૃત્યુ થયું. આ રોડ અકસ્માતમાં અન્ય ત્રણ અન્ય કલાકારોનું પણ મૃત્યુ થયું છે. કહેવામાં આવે છે કે ઘટના તે સમયે થયું જ્યારે કવિન હરીશ અને કેટલાક અન્ય કલાકારો એક કારમાં સવાર થઈને અજમેર તરફ જઈ રહ્યા હતા.


કહેવામાં આવે છે કે આ ઘટનામાં કેટલાક ઘાયલ થયા છે.ફેમસ ફૉક ડાન્સર (લોક કલાકાર) ક્વીન હરિશની મૃત્યુ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુધંધરા રાજેએ દુઃખ પ્રગટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ozaki Camel Safari Jaisalmer (@ozakicamelsafari) on


આ અકસ્માતથી આહત સુબેના મુખ્યમંત્રી અશોક ગહલોત, શૉક વ્યક્ત કરેલા અને ટ્વિટ કરી લખ્યું- “જોધપુરમાં ભીષણ માર્ગ અકસ્માતમાં ખ્યાતિપ્રાપ્ત કલાકાર હરિશકુમાર અરફ ક્વિન હરીશ સહિત ચાર લોકોની પીડાદાયક મૃત્યુ અત્યંત દુઃખદાયક છે. રાજસ્થાનની લોક કલા સંસ્કૃતિને સમર્પિત હરિશે વિશેષ શૈલીમાં નૃત્ય કલાથી જેલસ્મેરને એક અલગ ઓળખ આપ્યો. તેમનું નિધન લોક કલા ક્ષેત્રે એક મોટી નુકસાન છે.

 

View this post on Instagram

 

A post shared by BaBa ZuLa Official (@babazula) on


લોકો આ વિશે વાત કરી રહ્યા છેત્યારે વસુંધરા રાજે ટ્વિટએમએએ લખ્યું છે કે, ‘જોધપુર પાસે રોડ અકસ્માતમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર હરિશકુમાર (ક્વીન હરીશ) સહિત 4 લોકોના મૃત્યુની સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું. હરિશે પોતાના અનન્ય પ્રતિભા અને નૃત્ય કલાથી રાજસ્થાની લોક સંસ્કૃતિમાં વિશ્વને અલગ ઓળખ આપ્યો. તેમના મૃત્યુ રાજસ્થાન માટે અપૂર્ણ નુકશાન છે. ‘

 

View this post on Instagram

 

A post shared by Fashion boy (@unknown_boy_prakash) on


કવિ હરીશનો જન્મ જેસલમેર જીલ્લામાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. લગભગ 38 વર્ષ ની કવિન હરીશના પિતાનું પણ ખૂબ જ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. ક્વિન હરીશ દુનિયાના 40 થી 50 દેશોએ પોતાના શો કર્યા છે.ક્વિન હરીશે જાપાન અને કોરિયામાં સૌથી વધુ શો કર્યાં છે. ક્વીન હરીશના પરિવારમાં પત્ની, બહેન અને બે બાળકો છે.

 

View this post on Instagram

 

Miss you… 😭😭😭

A post shared by R j 15 boy’s nd girls (@aapno_rj_15_) on


તેમના એક ખાસ મિત્રએ કહ્યું કે તેઓ ખૂબ જ ખુશ હતા. ક્યારેય એવું વિચાર્યું ન હતું કે આટલી નાની ઉંમરમાં તેમનું મૃત્યુ થશે. અને આટલી ઝડપથી દુનિયાને અલવીદા કહેશે. ક્વિન હરીશે આ મુકામ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો. તેઓ જીવનમાં કંઈક વધારે કરવા માંગતા હતા અને તેમણે આ કરી પણ બતાવ્યુ. ડાન્સ શો સિવાય કવિન હરીશ બૉલીવુડ મૂવી અને ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું.

છોકરો થઈને કરે છે છોકરી રૂપમાં ડાન્સ :

 

View this post on Instagram

 

A post shared by | NIKHIL | (@nikhil.nambiar.photography) on


હરીશે છોકરીના રૂપમાં ડાન્સ કર્યો અને દરેકને પસંદ પણ આવ્યું ને બની ગયો ક્વિન હરીશ. પોતાની ગરીબીના કારણે ક્વિન હરીશે અભ્યાસ છોડયો અને નાની ઉંમરમાં જે પોસ્ટઓફિસમાં કામ ઉપર લાગી ગયા હતા. પરંતુ આ દરમિયાન તેમણે પોતાના ડાન્સના શોખને ક્યારેય છોડ્યો નહી. તેઓ દિવસમાં કામ કરે છે અને રાત્રે નૃત્યની પ્રેક્ટિસ કરતાં.

 

View this post on Instagram

 

A post shared by Katrina Ji & Culture Shakti (@katrinajicultureshakti) on

આ પછી તેઓ જેસલમેર માં વિદેશી પ્રવાસીઓ માટે પરફોર્મ કરવાનું શરૂ કર્યું.ક્વિન હરીશે ડાન્સ શો રાજસ્થાનમાં કર્યા પછી તેઓ જાપાન, કોરિયા સહિત વિશ્વના ઘણા દેશોમાં પરફોર્મ કરવા પહોંચ્યા, જ્યાં તેમણે રાજસ્થાની ટ્રેડીશનલ ડાન્સ માં પોતાની અલગ ઓળખ બનાવી. તેઓ ટીવી શો ઇન્ડિયા ગૉટ ટેલેન્ટમાં પણ ભાગ લીધેલ છે. તેઓએ 2010 ની ભારતીય ફેશન વીક માં રેપ વૉક પણ કર્યાં છે. આ ઉપરાંત તેમણે પ્રકાશ ઝા ની મૂવી જય ગંગાજલ માં આઈટમ સોંગ પણ કર્યું.

રાજસ્થાની ગુડીયાને પણ શીખવ્યો ડાન્સ :

 

View this post on Instagram

 

A post shared by HUGO ST-LAURENT (@ce.qui.pointe) on


એક રાજસ્થાની કોરિયોગ્રાફર ખાસ કરીને જાપાનની યુવતીઓને બનાવ્યા પોતાના દિવાના. જૈસલમેરમાં ઘડસીસર તળાવના કિનારે આ યુવતીઓને વહેલી સવારે અને સાંજે નૃત્ય શીખવે છે.

 

View this post on Instagram

 

A post shared by @fukiy0211 on


જાપનથી ફરવા આવેલ યુવતીઓને ક્વિન હરીશનો ડાન્સ ગમી જાય છે. અને એ યુવતીઓએ રાજસ્થાનમાં રહીને ક્વિન હરીશ પાસેથી ડાન્સ શીખવાનું નક્કી કરી લીધું અને પછી જૈસલમેરમાં ઘડસીસર તળાવના કિનારે સવાર સાંજ નૃત્ય અને સંગીતની ખનક જોવા-સાંભળવા મળતી હતી.

ભારતીય લોક સંગીત પર થરકતી જોવા મળતી એ જાપાની યુવતીઓ કોણ હતી ?

 

View this post on Instagram

 

A post shared by ERI (@sharada_eri) on


વાસ્તવમાં આ યુવતીઓ અહીંના જાણીતા લોકનૃત્ય ગુરુ કવિ હરીશથી રાજસ્થાની સંગીત અને નૃત્ય શીખે છે. કોરિયોગ્રાફર હરીશની જાપાની શાગર્ડોના તાદદ 2,000 થી વધુ છે અને તેમાં દરેક વર્ષે વધારો થયો છે. હરિશથી રાજસ્થાની લોક સંગીત અને નૃત્ય શીખવાની દિવાનગીની આ આલમમાં દર વર્ષે એક ડજનથી પણ વધારે યુવતીઓ જાપાનથી રાજસ્થાનના જેસલમેરમાં ખાલી નૃત્ય શીખવા માટે આવે છે. હરિશ પણ વર્ષમાં એક વખત જાપાન જરૂર જતાં હતા. અને ત્યાં વિવિધ શહેરોમાં નૃત્યની તાલીમ આપવામાં આવે છે.આ દિવસોમાં સુલુમી, નાત્સાન્કા, મિકી, સુઝુકા સરીકી એકેક, જાપાનીઝ યુવતીઓ, જેસલમેર આવી હતી. ટોક્યો શહેરની આ યુવતીઓને હિન્દી નથી આવડતું છ્તા રાજસ્થાની નૃત્ય શીખવાની હરીશે ઘેલછા લગાડી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Desert Queen Harish (@queen.harish) on


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ