વર્ષ 2020ના આ છે સૌથી અશુભ દિવસો છે, આ 4 રાશિના લોકો રહે સાવધાન

વર્ષ 2020ના આ હશે સૌથી અશુભ દિવસો છે, આ 4 રાશિના લોકો રહે સાવધાન

નવું વર્ષ શરૂ થઈ ચુક્યું છે, વર્ષ 2020ને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. નવા વર્ષમાં સારા અને ઉજ્જવળ ભવિષ્યની આશા પણ લોકો રાખે છે. આ વર્ષને જ્યોતિષશાસ્ત્રીઓએ પણ ખાસ ગણાવ્યું છે.

આ વર્ષે 6 ગ્રહણો આવશે અને તેમાંથી મોટાભાગના ગ્રહો દેખાશે. આ ઉપરાંત વર્ષ 2020માં એવી પરિસ્થિતીઓ આવશે જેની લોકોના જીવન પર ભારે અસર થશે.

image source

જ્યોતિષશાસ્ત્રો અનુસાર વર્ષ 2020માં ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની કેટલીક ચોક્કસ તારીખોએ ગ્રહોની ચાલ બદલશે અને તેની અસર કેટલીક રાશિના જાતકો પર સૌથી વધારે થશે.

તો ચાલો જાણીએ ક વર્ષ 2020ની સૌથી ખરાબ તારીખો કઈ છે અને કઈ રાશિના લોકોને તે અસર કરશે.

12 જાન્યુઆરી

image source

આ દિવસે મકરમાં બુધ, શનિ એક સાથે આવશે. આ યોગ 10 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ થયા પછી થઈ છે. આ દિવસે મકર રાશિના લોકો સાથે ચોરીની ઘટના બની શકે છે. તમારા જીવનમાં એવી કેટલીક ઘટના બની શકે છે કે જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય.

23 માર્ચ

image source

આ દિવસે મંગળ અને પ્લુટો મકર રાશિમાં એક સાથે આવી રહ્યા છે. મકર રાશિના જાતકોએ કાર્ય ક્ષેત્રમાં વધુ સાવધાની રાખવી પડશે. ઓફિસમાં કોઈ સાથીદાર અથવા જીવનસાથી સાથે વિખવાદ થઈ શકે છે, તેની સાથેનો તમારો સંબંધ પૂર્ણ થઈ શકે છે. 23 માર્ચની સાંજ સુધીમાં તમને એટલું નુકસાન થઈ શકે છે કે તમે આહત થઈ જશો.

31 માર્ચ

image source

આ દિવસે મંગળ અને શનિ કુંભ રાશિમાં એક સાથે આવી રહ્યા છે. આ દિવસે તમારી સાથે એક અનોખી ઘટના બની શકે છે. આ દિવસે કંઇક એવું બનશે જે તમારું મન બદલી નાખશે.

13 જૂન

image source

આ દિવસે મંગળ અને નેપ્ચૂન મીન રાશિમાં એક સાથે આવી રહ્યા છે. જ્યારે આ બે ગ્રહો એક સાથે આવે છે, ત્યારે તે એકબીજાની ઊર્જાને વિખેરી નાખે છે. આમ થવું શુભ નથી. આ દિવસે મીન રાશિના લોકો કોઈ પણ દિશામાં આગળ વધી શકશે નહીં અને જીવનના દરેક ક્ષેત્રમાં નિરાશા અનુભવાશે.

13 ઓગસ્ટ, 9 ઓક્ટોબર અને 23 ડિસેમ્બર

image source

આ તારીખે, મંગળ ગ્રહ મેષ રાશિમાં આવશે અને પ્લુટો મકર રાશિમાં હશે, જે બે રાશિ પર અસર કરશે. આ સમય દરમિયાન તમારામાં એક પ્રકારની બેચેની રહેશે અને તમે કામથી સંબંધો સુધી દરેક ક્ષેત્રમાં તમે સ્વાર્થી બનશો.

21 ડિસેમ્બર

image source

આ દિવસે ગુરુ અને શનિ કુંભ રાશિમાં આવવાથી ખાસ સંયોગ બનાવી રહ્યા છે. આ સંયોગ દર 19 વર્ષે પછી થાય છે અને તે જીવલેણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના ભવિષ્યને મૂંઝવણ થઈ શકે છે. આ દિવસે તમારી ભાગીદારીમાં તણાવ આવી શકે છે.

31 ડિસેમ્બર

image source

આ દિવસે શુક્ર ગ્રહ ધન રાશિના લોકો પર વિશેષ અસર કરશે. 31 ડિસેમ્બરે આ રાશિના લોકો પ્રેમ અને પૈસાની બાબતમાં પોતાને ફસાયેલા જોશે. તમે ભૂતકાળમાં ફરી એક વાર ખોટો નિર્ણય લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ