હનુમાન ચાલીસાથી તમને નથી મળી રહ્યો ફાયદો? તો જાણો ક્યાં થઈ રહી છે તમારાથી ભૂલ…

આપણે બધા લોકો આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે કળયુગમાં પણ મહાબલી હનુમાનજી આ પૃથ્વી પર સાક્ષાર બિરાજમાન છે અને એ પોતાના ભક્તોની ભક્તિથી અતિશિઘ્ર પ્રસન્ન થઈ જાય છે, જે કોઈ વ્યકિત આમની દરરોજ નિયમિત રીતે પૂજા-આરાધના કરે છે તેમના પર મહાબલી હનુમાનજીની વિશેષ કૃપા દ્રષ્ટિ સદાય બનેલી રહે છે અને તેને પોતાની અારાધનાનું ફળ જરૂરથી પ્રાપ્તત થાય છે.વર્તમાન સમયમાં મોટાભાગનાં લોકો એવા છે જે પોતાના જીવનની દરેક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે મહાબલી હનુમાનજીની દરરોજ પૂજા આરાધના કરે છે અને હનુમાન ચાલીસાનાં પાઠ કરે છે, પરંતુ ઘણીવાર જોવામાં આવ્યું છે કે લોકો દરરોજ પોતાની શ્રધ્ધા ભાવથી હનુમાન ચાલીસાનાં પાઠ કરે છે પરંતુ તેમ છતા પણ તેમને લાભ નથી મળી શકતો,જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તો તમારાથી કોઈને કોઈ ભૂલ અવશ્ય થઈ રહી છે, આખરે આ ભૂલ શું છે? તમને પોતાની આરાધનાનું ફળ શામાટે નથી મળી રહ્યું? આજ અમે તમને આ વિષયમાં જાણકારી આપવાનાં છીએ.

આવો જાણીએ શામાટે નથી મળતો હનુમાન ચાલીસાનો ફાયદોજો તમે હનુમાન ચાલીસાનાં પાઠની શરૂઆત કરો છો તો તમારે આનો શુભારંભ મંગળવારનાં દિવસે કે પછી શનિવારનાં દિવસે કરી શકો છો, તમે ૪૦ દિવસનું અનુષ્ઠાન કરો, ત્યારબાદ આગલા ૧૧ શનિવાર અને આગલા ૧૧ મંગળવાર સુધી તમારે ૧ દિવસમાં ૨૧ વાર પાઠ કરવા જોઈએ, તમારે આ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તમે હનુમાન ચાલીસાનાં પાઠની શરૂઆત પ્રાત:કાલ ૪:૦૦ વાગ્યાથી આરંભ કરો, જો તમર આ વિધિ દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ નિયમિત રૂપથી કરો છો તો તેનાથી તમને હનુમાન ચાલીસાનો લાભ અવશ્ય મળશે અને તમારી બધી ઈચ્છાઑ પૂરી થશે.જો તમે આ વિધિ-વિધાન પૂર્વક હનુમાન ચાલીસાનાં પાઠ કરો છો તો ત્યારબાદ તમે પ્રસાદ ગાયને કે પછી વાંદરાને આપો, ત્યારબાદ તમે ભક્તોમાં પણ આ પ્રસાદ વહેંચી દો, જ્યારે તમારી હનુમાન ચાલીસા પૂરી થઈ જાય તો તમે હવન જરૂરથી કરાવો અને દરેક ચોપાઈ બાદ એક આહુતિ આપો, હવન સંપન્ન થયા બાદ ગરીબ લોકોને બૂંદીનો પ્રસાદ કે ચૂરમું વહેંચો, તમે જે અનુષ્ઠાન કર્યુ છે તે પૂરું થઈ જશે અને હનુમાન ચાલીસા સિધ્ધ થશે,તમારા જે પણ જોખમ મંડારાઈ રહ્યુ છે તે દૂર થશે અને તમને આનો ચમત્કારિક પ્રભાવ જોવા મળશે.ઉપરોક્ત હનુમાન ચાલીસાનાં પાઠની વિધિ જણાવવામાં આવી છે, જો તમે આ વિધિ દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ આરંભ કરો છો તો તેનાથી તમને લાભ જરૂરથી પ્રાપ્તજ થશે,આ પ્રકાર પાઠ કરવાથી મહાબલી હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામના પૂરી થશે.અવારનવાર લોકો પોતાની પૂરી શ્રધ્ધાથી હનુમાન ચાલીસાનાં પાઠ તો કરી લેતા હોય છે પરંતુ તેમને હનુમાન ચાલીસાનાં પાઠની સાચી વિધિનો ખ્યાલ નથી હોતો, જેના કારણે તેમને હનુમાન ચાલીસાનાં પાઠનો લાભ નથી મળી શકતો, જો તમે ઈચ્છો છો કે તમને આનો લાભ પ્રાપ્તી થઈ શકે તો તમે ઉપરોક્ત જણાવવામાં આવેલી વિધિ મુજબ હનુમાન ચાલીસાની શરૂઆત કરો, ભરોસો રાખો તમને આનો પોતાના જીવનમાં ચમત્કારિક ફાયદો જોવા મળશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ જશે, આ વિધિ દ્વારા મહાબલી હનુમાનજીની કૃપા પ્રાપ્તધ થશે અને તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ