ગુરુવારના દિવસે જાણી લો કઈ રાશિને માટે દિવસ રહેશે ફળદાયી અને કોણે કરવાની રહેશે સખત મહેનત

તારીખ ૦૫-૦૮-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બારસ ૧૭:૧૧ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૨૮:૨૬ સુધી.
  • યોગ :- હર્ષણ ૨૫:૧૩ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૧૫
  • સૂર્યાસ્ત :-૧૯:૧૪
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ,મુસાફરી થઈ શકે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-વિવાદ ટાળવો.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:-મનોવ્યથાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- જતું કરવાની ભાવના ઉપયોગી બને.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગુંચવણ જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- ચિંતા,વિશાદનાં સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય
  • વેપારીવર્ગ:-ઉઘરાણી/આવક થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા પર કાબૂ મેળવવો.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-આયોજન ગોઠવવું જરૂરી.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-ચિંતા હળવી થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રવાસ મુસાફરીના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પરદેશ/વિદેશ જવાની સંભાવના.
  • વેપારી વર્ગ:-ખર્ચ/વ્યયનાં સંજોગ વધે
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ રચાતા જણાય.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ અંતરાય જણાય.
  • લગ્નઈચ્છુક :-થોડા સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :- સાનુકૂળતા રાહતનાં સંજોગ.
  • નોકરિયાત વર્ગ :- અવરોધની સંભાવના.
  • વેપારીવર્ગ :- બહારના વેપારમાં સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીમિત્રના સહયોગથી સાનુકૂળતા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગ પરંતુ સમસ્યા દૂર થતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ બને.
  • વેપારીવર્ગ:-લાભની આશા.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા પ્રગતિ માટેના પ્રયત્નો ફળદાયી બને.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહવીવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યયોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- અંજપો ચિંતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-મુંજવણના સંજોગ ઉભા થાય.
  • વ્યાપારી વર્ગ:- મુશ્કેલીનો હલ મળી શકે.
  • પારિવારિક વાતાવરણ:-મન પર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :- મનમુટાવનાં સંજોગ.
  • પ્રેમીજનો:- અવરોધ/અંતરાય બનેલા રહે.
  • નોકરિયાતવર્ગ:- કસોટી કારક સમય.
  • વેપારીવર્ગ:- ચિંતાનાં વાદળ હટે.
  • પારિવારિક વાતાવરણ:-અંગત મુશ્કેલી મુંજવણમાં જતું કરવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યગ્રતા રહે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ :- વધુ મહેનત કરવી પડે.
  • પારીવર્ગ:- ધીરજથી નિર્ણય લેવો.
  • પારિવારિક વાતાવરણ:-
  • પ્રતિકૂળતામાંથી રાહતના સંજોગ જણાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે વિલંબના સંજોગ.
  • વેપારીવર્ગ:-હરીફની ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થાય,પ્રયત્ન છોડવા નહિ.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:- નોકરીના સંજોગનો મેળ જામે નહિ.
  • વેપારીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-હરીફની ચિંતા પજવણીનાં સંજોગ.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગેર સમજણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- અહમના ટકરાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કાર્ય સ્થળે તણાવના સંજોગ.
  • વેપારી વર્ગ:- વ્યવસાયની સમસ્યાનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:- સમાધાનકારી બનવું લાભદાયક જણાય.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫